Sarfaraz Khan : 3 ટીમો જે IPL 2025 મેગા ઓક્શનમાં સરફરાઝ ખાનને ખરીદી શકે છે

આઈપીએલ ઓક્શન 2025માં આ વખતે સફરાઝ ખાન માટે પૈસાનો વરસાદ થતો જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શનને લઈ દરેક ટીમે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે.

| Updated on: Oct 20, 2024 | 11:49 AM
 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી છે. આ સદી ભારતના ટેસ્ટ ક્રિકેટમાં 550મી છે.  ટેસ્ટ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમોએ 550 સદી ફટકારી છે.

1 / 6
સરફરાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. સરફરાઝ ખાન ભારતનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે. જેના નામે પહેલી ઈનિગ્સમાં 0 અને બીજી ઈનિગ્સમાં 150 રન છે.સરફરાઝ ખાને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી દીધી છે.

2 / 6
સરફરાઝ ખાને આઈપીએલમાં અત્યારસુધી 50 મેચ રમી છે. આરસીબી અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે પરંતુ તેનું પ્રદર્શન આશા પ્રમાણે જોવા મળ્યું ન હતુ. આ દરમિયાન તેમણે માત્ર 585 રન બનાવ્યા છે.

3 / 6
 આરસીબીની ટીમ એક મજબુત મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરનો શોધમાં છે. સરફરાઝ ખાન આ બંન્ને કામ કરી શકે છે. ત્યારે ટીમ પોતાના સ્ટારને પાછો ટીમમાં લઈ શકે છે.

4 / 6
દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એક વખત સરફરાઝ ખાનને ટીમમાં લેવા માંગશે.સરફરાઝ ખાન અને પંતની સારી મિત્રતા છે અને ચાહકો આ બંન્નેને સાથે રમતા જોવા માંગશે.

5 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ એક વિકેટકીપની શોધમાં છે. ધોનીનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે,ત્યારે સરફરાઝ ખાન એક સારો વિકલ્પ બની શકે છે.સરફરાઝ પણ ધોની સાથે રમવા માંગે છે.

6 / 6
Follow Us:
નાના ચિલોડામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 2 લોકોના ઘટના સ્થળે મોત

કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો માર્ગ ફોર લેનમાંથી સિક્સ લેન કરવા સૂચન

નસબંધીકાંડ મુદ્દે VHP મેદાનમાં, ઈરાદાપૂર્વક કૌભાંડ આચર્યાનો આક્ષેપ

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ખેડામાંથી ઝડપાયો 50 કિલો ગાંજાનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી

LPG સિલિન્ડર પર મળે છે રૂપિયા 50 લાખનો વીમો, જાણો ક્યારે કરી શકાય દાવો

ખ્યાતિ કાંડ : કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">