AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગલ માલ્ટ અને ડબલ માલ્ટ વ્હિસ્કી એટલે શું ? જાણો બંને વચ્ચેનો તફાવત

ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા ઘણી વધારે છે. આ જ કારણ છે કે ભારત સરકાર અને જ્યાં દારૂની છૂટ છે, તે તમામ રાજ્ય સરકારો દર વર્ષે દારૂ પર લાદવામાં આવેલા ટેક્સથી તેમની તિજોરી ભરે છે. જો કે, આજે આપણે દારૂ પરના ટેક્સ વિશે નહીં પરંતુ સિંગલ માલ્ટ અને ડબલ માલ્ટ વ્હિસ્કી શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે તેના વિશે વાત કરીશું.

| Updated on: Oct 20, 2024 | 7:06 PM
Share
ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા ઘણી વધારે છે. સામાન્ય રીતે વ્હિસ્કી ખરીદતી વખતે લોકો તેની બ્રાન્ડ અથવા કિંમતને પ્રાધાન્ય આપે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સિંગલ માલ્ટ અને ડબલ માલ્ટ વ્હિસ્કી શું છે અને તેમની વચ્ચે શું તફાવત છે.

1 / 5
સિંગલ માલ્ટ વ્હિસ્કી સૌથી પ્રીમિયમ વેરાયટી છે. તે માત્ર એક જ ડિસ્ટિલરીમાં બનાવવામાં આવે છે અને તેને બનાવવામાં માત્ર એક જ પ્રકારના અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને સિંગલ માલ્ટ વ્હિસ્કી કહેવામાં આવે છે.

2 / 5
આ પ્રકારની વ્હિસ્કી મોટાભાગે સ્કોટલેન્ડમાં બનાવવામાં આવે છે. આખી દુનિયા સિંગલ માલ્ટના સ્વાદની દીવાની છે, તેથી જ તે ખૂબ મોંઘી હોય છે.

3 / 5
ડબલ માલ્ટ દારૂ બનાવવા માટે બે કે તેથી વધુ પ્રકારના અનાજનો ઉપયોગ થાય છે. આ સાથે તેને બે ડિસ્ટિલરીની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ જ કારણ છે કે આ દારૂ સિંગલ માલ્ટ કરતા સસ્તો વેચાય છે.

4 / 5
સ્વાદની વાત કરીએ તો સિંગલ માલ્ટ વ્હિસ્કીનો સ્વાદ લાઈટ હોય છે, જ્યારે ડબલ માલ્ટ વ્હિસ્કીનો સ્વાદ એકદમ હાર્ડ હોય છે. તેને પીધા પછી તમે લાંબા સમય સુધી તેનો સ્વાદ અનુભવી શકો છો.

5 / 5
Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ

દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો

અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી

ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ

ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો

g clip-path="url(#clip0_868_265)">