IND vs NZ : ન્યૂઝીલેન્ડે 36 વર્ષ પછી ભારતમાં જીત મેળવી, બેંગલુરુ ટેસ્ટ 8 વિકેટે જીતી, 45મી વખત કર્યું આ કારનામું

ન્યુઝીલેન્ડને બેંગ્લુરુ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. આવું એટલા માટે કારણ કે, આ જીત તેમને 1988 બાદ મળી છે. બેંગ્લુરુ ટેસ્ટમાં ભારતને હરાવી ન્યુઝીલેન્ડે 3 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

| Updated on: Oct 20, 2024 | 12:54 PM
ટીમ ઈન્ડિયાને હરાવી ન્યુઝીલેન્ડે બેંગ્લુરુ ટેસ્ટ જીતી લીધી છે. આ સાથે કીવી ટીમે ઈતિહાસ પણ રચી દીધો છે. તેમણે 36 વર્ષ બાદ ભારતની જમની પર કોઈ ટેસ્ટ મેચ જીતી છે.

1 / 5
ન્યુઝીલેન્ડે વર્ષ 1988માં છેલ્લી વખત ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. મુંબઈના વાનખેડે મેદાન પરમળેલી આ જીત બાજ પહેલી વખત છે. જ્યારે કીવીની ટીમે ભારતમાં પોતાની ટેસ્ટ મેચ જીતી છે. ન્યુઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને બેંગ્લુરુ ટેસ્ટમાં 8 વિકેટથી હાર આપી છે. આ સાથે તેમણે 3 ટેસ્ટની સિરીઝમાં 3-0થી લીડ મેળવી લીધી છે.

2 / 5
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કીવીની ટીમ પાસે આ સ્કોરને પૂર્ણ કરવા માટે 10 વિકેટ તેમજ આખો દિવસ હતો. ન્યુઝીલેન્ડની ટીમ જીત માટે પ્રબળ દાવેદાળ પણ માનવામાં આવી રહી હતી. ન્યુઝીલેન્ડે માત્ર 2 વિકેટ ગુમાવી મેચ પોતાને નામ કરી લીધી છે.

3 / 5
21મી સદીમાં ભારતીય મેદાન પર ન્યુઝીલેન્ડની આ પહેલી જીત છે. ન્યુઝીલેન્ડે પહેલી ઈનિગ્સમાં 356 રનની લીડ મેળવી હતી. સરફરાઝ ખાનની સદી અને પંતની 99 રનની ઈનિગ્સના કારણે પણ ભારતીય ટીમ જીત મેળવી શકી નહિ.

4 / 5
બેંગ્લુરુમાં ભારતને હરાવી ન્યુઝીલેન્ડે વધુ એક કમાલ કરી છે. પહેલી ઈનિગ્સમાં 200 પ્લસ રનની લીડ મેળવ્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં તેની 45મી જીત છે. ન્યુઝીલેન્ડે 59 ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં 200 રનની લીડ મેળવી હતી.

5 / 5
Follow Us:
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ

સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં

g clip-path="url(#clip0_868_265)">