Travel Tips : દિવાળીમાં આ એક નાનકડી ભૂલ પણ તમારી ફરવાની મજા બગાડી દેશે, આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખો

દિવાળી પર ટ્રેન, બસ, દરેક જગ્યાએ તમને ભીડ જોવા મળશે. ત્યારે દિવાળી દરમિયાન તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે, એક નાની ભૂલ પણ તમારી મજા બગાડી દેશે.

| Updated on: Oct 21, 2024 | 4:00 PM
તહેવારની સીઝન 3 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે. સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે.દિવાળીના તહેવાર પર શાળા-કોલેજોમાં વેકેશન હોય છે. ત્યારે ઓફિસમાં પણ રજા હોય છે. પરિવાર સાથે મળી દિવાળીની ઉજવણી કરતો હોય છે.

1 / 6
આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું. જે તમારો દિવાળીનો પ્રવાસ યાદગાર બનાવી દેશે. ફરવા જઈ રહ્યા છો ત્યારે શક્યા તેટલું બેગમાં ઓછો સામાન પેક કરવો. બાળકોની દવાઓ ખાસ બેગમાં લઈ લેવી.

2 / 6
બાળકોને વેકેશન હોવાથી દિવાળીમાં કેટલાક પરિવાર ફરવા જવાનો પ્લાન બનાવતો હોય છે. જો તમે પણ નક્કી કરી લીધું છે દિવાળીની રજામાં બહાર જવાનું તો સૌથી પહેલા જે સ્થળે જવાનું છે, ત્યાંની ટ્રેન, બસ કે પછી ફ્લાઈટની ટિકિટ બુક પહેલાથી જ કરી લો. કારણ કે, જો આવવા-જવાની ટિકિટ કન્ફોર્મ હશે તો મુસાફરી સારી રહેશે.

3 / 6
હવે બીજી વાત એ કે, તમારી ટિકિટ બુક થઈ ચૂકી છે. અને તમે પરિવારના સભ્યો સાથે બહાર જઈ રહ્યા છો.તમને તમારા સ્થળ સુધી પહોંચવામાં કલાકોનો સમય લાગવાનો છે. તો તમારે શક્યો હોય તેટલો સુકો નાસ્તો, ફ્રુટસ બેગમાં પેક કરી લેવો.

4 / 6
ટ્રેન બુક થઈ ચૂકી છે. ત્યારે હવે બીજો પ્રશ્ન એ આવે છે કે, રહેવાની વ્યવસ્થાનું શું કરવું, તો પહેલી વાત એ છે કે, તહેવારોની સીઝનમાં હોટલોના ભાડા વધારે હોય છે, આ સાથે કેટલીક હોટલમાં મહિનાઓ પહેલા દિવાળીનું બુકિંગ થઈ ચૂક્યું છે. એટલા માટે બેસ્ટ ઓપ્શન એ છે કે, તમે પણ જે સ્થળે જવાના છો, ત્યાંની હોટલ પહેલાથી જ બુક કરી લો. જેનાથી જો તમે વહેલા હોટલ બુક કરાવી હશે. તો ભાડું પણ વધારે ચુકવવાનું રહેશે નહિ સાથે હોટલ પણ આરામથી મળી રહેશે.

5 / 6
જો તમારી ઓફિસમાં દિવાળીઓ પર રજા નથી. કે પછી તહેવારમાં તમામ કર્મચારીઓને રજાઓ એક સાથે લેવી સંભવન નથી. તો તમે રજા માટે પહેલાથી જ અપ્લાય કરી દો. જેનાથી તમે તમારું પેન્ડિંગ કામ પહેલાથી જ પુરું કરી શકશો.

6 / 6
Follow Us:
MLA જીજ્ઞેશ મેવાણીએ કહ્યું- મારી હત્યા થશે તો IPS રાજકુમાર પાંડિયન જવા

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા

ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video

કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

g clip-path="url(#clip0_868_265)">