ટાટાનો આ શેર બની ગયા રોકેટ, 13 કરોડની ખોટ બાદ 275 કરોડનો નફો

ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્ક્સનો શેર સોમવારે 20% વધીને રૂ. 1427.55 પર પહોંચ્યો હતો. ઉત્તમ ત્રિમાસિક પરિણામો બાદ તેજસ નેટવર્ક્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં તે નફાકારક બની ગયું છે.

| Updated on: Oct 21, 2024 | 3:34 PM
ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્ક્સના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેજસ નેટવર્ક્સનો શેર સોમવારે 20% વધીને રૂ. 1427.55 પર પહોંચ્યો હતો. કંપનીના શેર તેમના 52 વીક હાઇની ખૂબ નજીક પહોંચી ગયા છે. કંપનીના શેરમાં આ ઝડપી ઉછાળો ઉત્તમ ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો છે. અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ તેજસ નેટવર્ક્સ પર મોટો દાવ લગાવ્યો છે. કેડિયા કંપનીના 32 લાખ શેર ધરાવે છે.

1 / 5
13 કરોડની ખોટમાંથી રૂ. 275 કરોડનો નફો- ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્ક્સ (Tejas Networks) ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં નફાકારક બની છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ટેક્સ પેમેન્ટ પછી રૂ. 275 કરોડનો નફો કર્યો છે. તેજસ નેટવર્ક્સે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. 13 કરોડની ખોટ નોંધાવી હતી. તેજસ નેટવર્ક્સની આવક ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વધીને રૂ. 2811 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં રૂ. 396 કરોડ હતી. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો કર પહેલાંનો નફો (PBT) રૂ. 411 કરોડ હતો.

2 / 5
વિજય કેડિયા પાસે તેજસ નેટવર્ક્સના 3200000 શેર છે-અનુભવી રોકાણકાર વિજય કેડિયા (Vijay Kedia)ટાટા ગ્રુપની કંપની તેજસ નેટવર્ક્સના 3200000 શેર ધરાવે છે. કંપનીમાં તેમનો હિસ્સો 1.87 ટકા છે. વિજય કેડિયાએ તેની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેડિયા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેજસ નેટવર્ક્સ પર દાવ લગાવ્યો છે. આ શેરહોલ્ડિંગ ડેટા સપ્ટેમ્બર 2024 ક્વાર્ટર સુધીનો છે.

3 / 5
કંપનીના શેર 7 મહિનામાં 100% થી વધુ ઉછળ્યા છે- છેલ્લા 7 મહિનામાં તેજસ નેટવર્ક્સના શેરમાં 100% થી વધુનો ઉછાળો આવ્યો છે. 22 માર્ચ 2024ના રોજ ટાટા ગ્રૂપની કંપનીનો શેર રૂ. 687.35 પર હતો. તેજસ નેટવર્ક્સના શેર 21 ઓક્ટોબર 2024ના રોજ 1427.55 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1495.10 છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 652.05 રૂપિયા છે.

4 / 5
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

5 / 5
Follow Us:
ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદથી નહીં મળે કોઈ રાહત,પડશે હળવા વરસાદી ઝાપટા

ગીરની રાણી સિંહણની બે બાળ સાથે વહેતા પાણીની વચ્ચે લટાર,જુઓ અદભુત Video

કેન્દ્રીય નાણાંપંચની ટીમ 3 દિવસની ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસ્યો વરસાદ

જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય

છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ

નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી

બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

g clip-path="url(#clip0_868_265)">