Gajar Carrot Halwa : દિવાળી પર ઘરે આ રેસીપી અપનાવી બનાવો ગાજરનો હલવો, જુઓ તસવીરો

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે ગાજરનો હલવો ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

| Updated on: Oct 20, 2024 | 2:02 PM
ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ ગાજરને છોલીને ધોઈને છીણી લો. હવે છીણેલા ગાજર જો પાણી હોય તો નિચોવી લો. ત્યાર બાદ એક ભારે તળિયાવાળા પેનમાં ઘી ગરમ કરો. તેમાં છીણેલા ગાજરને ઉમેરી મધ્યમ તાપ પર 7-8 મિનિટ સુધી શેકી લો. ગાજરનું કાચાપણું દૂર થઈ જશે અને તે આછું સોનેરી થઈ જશે.

1 / 5
ગાજરમાં દૂધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે તેને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી દૂધ બળી ન જાય અને ગાજર નરમ ન થઈ જાય.

2 / 5
હવે માવા અને ખાંડ ઉમેરો. સતત હલાવતા રહો જેથી ખાંડ ઓગળી જાય અને હલવાનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય.આ મિશ્રણમાં એલચી પાવડર અને નારિયેળની છીણ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

3 / 5
હવે હલવાને તેને ત્યાં સુધી પકવવા દો જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઘટ્ટ ન થઈ જાય અને પેનની બાજુઓ છોડવાનું શરૂ ન કરે.તેમાં ઘીમાં શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરો.

4 / 5
હવે એક પ્લેટ અથવા ટ્રેને ઘીથી ગ્રીસ કરો. તૈયાર હલવાનું મિશ્રણ પ્લેટમાં નાખીને સરખી રીતે ફેલાવો.સેટ થવા માટે 1-2 કલાક માટે છોડી દો.ત્યાર બાદ ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી સર્વ કરી શકો છો.(pic - Unsplash/Getty Images)

5 / 5
Follow Us:
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો

રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત

સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો

બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ

આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ

g clip-path="url(#clip0_868_265)">