21 october 2024

રોજ સરસવના તેલથી પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે?

Pic credit - gettyimage

સરસવના તેલથી પગના તળિયાની માલિશ કરવી એ આપણા દાદીમાંનો સૌથી જૂનો નુસ્ખો છે.

Pic credit - gettyimage

કારણકે પગના તળિયામાં આપણા શરીરને લગતા તમામ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. 

Pic credit - gettyimage

ત્યારે સરસવના તેલથી તળિયાની માલિશ કરવાથી નસો એક્ટિવેટ થાય છે અને શરીરમાં એક અલગ એનર્જી બનવા લાગે છે

Pic credit - gettyimage

જ્યારે તમે રોજ સૂતા પહેલા પગના તળિયા પર માલિશ કરો છો તો તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમને શરદીથી બચાવે છે.

Pic credit - gettyimage

સરસવના તેલથી માલિશ કરવાથી તમે તણાવમુક્ત રહેશો. તેનાથી તમારું મગજ અને શરીર હળવાશ અનુભવે છે.

Pic credit - gettyimage

સરસવના તેલથી પગની માલિશ કરવાથી પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પ્સ, દુખાવો અને અસામાન્ય રક્ત પ્રવાહની સમસ્યાથી રાહત મળે છે.

Pic credit - gettyimage

સરસવના તેલથી માલિશ કરવાથી પગની ઘૂંટી, એડી અને સાંધાના હાડકાં મજબૂત થાય છે અને સોજાની સમસ્યા પણ દૂર થાય છે.

Pic credit - gettyimage

રાત્રે સૂતા પહેલા સરસવના તેલથી પગની માલિશ કરવાથી સારી ઊંઘ આવે છે અને થાક પણ દૂર થાય છે.

Pic credit - gettyimage

જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેઓએ તેમના પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવી જોઈએ, તેનાથી આંખોની રોશની વધે છે.

Pic credit - gettyimage