સારા તેંડુલકરનો બિકીની અવતાર સામે આવ્યો, સખીઓ સંગ મસ્તી કરતી દેખાઈ

21 Oct 2024

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરવી દીકરી સારા તેંડુલકર ફેશન આઈકોન અને સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળે છે. 

સારા સતત તેની ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. જે તુરંત વાયરલ થઈ જાય છે. આ વખતે સારાએ તેનો બિકીની અવતાર શેર કર્યો છે.  

સારાની આ ફોટો અને વીડિયો ઘણી વાયરલ થઈ રહી છે. જેમા તે બિકીની પહેરી ગોવામાં સખીઓ સંગ સમુદ્રી બીચ પર મસ્તી કરતી નજર આવી રહી છે. 

સારાએ એક વીડિયો શેર કર્યો. જેમા તે તેના દોસ્તો સાથે સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. 

સારાએ એક વીડિયો શેર કર્યો. જેમા તે તેના દોસ્તો સાથે સમુદ્રની લહેરો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. 

સારા તેંડુલકર અવારનવાર બોલિવુડ એક્ટ્રેસ સાથે જોવા મળે છે. સારા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા હેંડલ પર પણ ઘણી લોકપ્રિય છે.

મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતા અહેવાલ અનુસાર ખબરો તો એવી પણ છે કે સારા તેંડુલકર બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે. જો કે તેની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.

સારાનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો. સ્કૂલી શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી લીધુ છે અને હવે લંડનથી ડિગ્રી કરી રહી છે.