IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ લીધો મોટો નિર્ણય, 3 વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે સીરિઝની બીજી મેચ 24 ઓક્ટોબરથી રમાશે. પહેલાથી જ ટીમ ઈન્ડિયાના સ્કવોડમાં એક સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી થઈ છે. આ ખેલાડી 3 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ બનશે.
Most Read Stories