આવતીકાલથી આ પાવર કંપનીનો IPO ખુલશે, ગ્રે માર્કેટમાં આવી તોફાની તેજી, પ્રાઇસ બેન્ડ ₹380
Danish Power IPO: જો તમે IPO માં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે કેટલાક ઉપયોગી સમાચાર હોઈ શકે છે. આ સપ્તાહે ઘણી કંપનીઓના IPO રોકાણ માટે ખુલી રહ્યા છે. આમાં પાવર કંપનીનો SME IPO પણ છે.
Most Read Stories