T20 World Cup : વિજેતા ન્યુઝીલેન્ડને મળ્યું આટલા કરોડનું ઈનામ, જાણો ભારતીય ટીમને કેટલી રકમ મળી

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચો UAEમાં રમાઈ હતી. વર્લ્ડકપ ફાઈનલમાં ન્યુઝીલેન્ડની ટીમે સાઉથ આફ્રિકાને 32 રનથી માત આપી હતી. આ સાથે ટ્રોફી પોતાને નામ કરી હતી.

| Updated on: Oct 21, 2024 | 11:47 AM
ન્યુઝીલેન્ડની મહિલા ટીમે યુએઈમાં રમાયેલી આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમને 32 રનથી હાર આપી હતી. આ સાથે પહેલી વખત આ ટ્રોફી જીતી હતી.

1 / 5
ન્યુઝીલેન્ડની ટીમે આ ખિતાબમાં પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ લઈ 158 રનનો સ્કોર બનાવ્યો હતો. આ સાથે જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે 9 વિકેટના નુકસાન પર 126 રનનો સ્કોર બનાવ્યો હતો.

2 / 5
વર્ષ 2023માં  પણ સાઉથ આફ્રિકાની ટીમે ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું હતુ. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમે ટ્રોફી જીતવાની સાથે પ્રાઈઝમની પણ પોતાને નામ કરી છે.

3 / 5
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં ન્યુઝીલેન્ડની ટીમે ગ્રુપ સ્ટેજથી લઈ ફાઈનલ સુધી શાનદાર રમત દેખાજી હતી. ન્યુઝીલેન્ડની ટીમે આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીતવા પર પ્રાઈઝમની તરીકે  19,67 કરોડ રુપિયા મળ્યા છે. ગ્રુપ સ્ટેજમાં એક મેચ જીતવા પર દરેક ટીમને 26.19 લાખ રુપિયા મળ્યા છે. ન્યુઝીલેન્ડની ટીમે ગ્રુપ સ્ટેજમાં 3 મેડ જીતી હતી એટલે વધારે 78 લાખ રુપિયા મળ્યા છે.  ન્યુઝીલેન્ડની ટીમને અંદાજે 20.45 કરોડ રુપિયાનું ઈનામ મળ્યું છે.

4 / 5
રનર અપ રહેલી સાઉથ આફ્રિકાની ટીમને 9.83 કરોડ રુપિયા મળ્યા છે. જો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ટૂર્નામેન્ટમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે તેને મોટી રકમ મળી નથી. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. 2 મેચ જીતવાના કારણે માત્ર 52 લાખ રુપિયા મળ્યા છે.

5 / 5
Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે

લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા

ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે

ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ

ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ

g clip-path="url(#clip0_868_265)">