Phoneના સ્પીકરમાંથી આવતો અવાજ થઈ ગયો છે ધીમો ? કરી લો બસ આ 1 સેટિંગ

Smartphone Volume: જો તમારા સ્માર્ટફોનનું વોલ્યુમ ઘટી ગયું છે, તો તમે તમારા ફોનના સેટિંગ દ્વારા વોલ્યુમને ઠીક કરી શકો છો. કેવી રીતે અહીં જાણો.

| Updated on: Oct 20, 2024 | 10:54 AM
 શું તમારો સ્માર્ટફોન જૂનો છે? શું તમારા જૂના સ્માર્ટફોનનું વોલ્યુમ ઘટી ગયું છે? તો પછી આ લેખ ફક્ત તમારા માટે છે. સ્માર્ટફોનનું વોલ્યુમ સમય સાથે ઘટતું જાય છે. આવી સ્થિતિમાં, લોકો સ્પીકર પર ફોન કૉલ સાંભળે છે અથવા ઇયરફોનનો ઉપયોગ કરે છે. જો કે, કેટલીકવાર સ્પીકર અને બડ્સ પર પણ ફોનનો અવાજ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં, નવો ફોન ખરીદતા પહેલા, તમારે ફક્ત તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ફેરફાર કરવો પડશે. આ બદલાવ પછી ફોનનું વોલ્યુમ ચોક્કસપણે વધશે.

1 / 5
આજે આ લેખમાં અમે તમને એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું વોલ્યુમ વધારવાની એક સરળ રીત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપનો સહારો લેવાની જરૂર નથી. હા, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એક ઇન-બિલ્ટ મેથડ છે, જેના દ્વારા તમે ફોનના ઓછો થઈ ગયેલા વોલ્યુમને વધારી શકો છો.

2 / 5
જો તમારા સ્માર્ટફોનનું વૉલ્યૂમ ઓછું થઈ ગયું છે, તો વૉલ્યૂમ વધારવા માટે તમારે સૌથી પહેલા સ્માર્ટફોનમાં Settings ઓપન કરવી પડશે. આ પછી તમે નીચે સ્ક્રોલ કરશો અને સાઉન્ડ્સ અને વાઇબ્રેશનનો વિકલ્પ મળશે. આના પર ક્લિક કરો. હવે તમને નીચે સ્ક્રોલ કરીને ઇયર-કસ્ટમાઇઝ્ડ સાઉન્ડ ઇફેક્ટ્સનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

3 / 5
આ પછી, ઇયર-કસ્ટમાઇઝ્ડ સાઉન્ડ ઇફેક્ટ્સનું ટૉગલ ચાલુ કરો. આ ટૉગલ ચાલુ કર્યા પછી, તમને બીજા પણ અન્ય વિકલ્પો જોવા મળશે જેમાં તમારે જે તે વ્યક્તિ તે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે તેમની વય મર્યાદા સેટ કરવાની આવશે. જો તમને આમાથી કોઈ ઓપ્શન શરુ કરવા જેવુ લાગે તે ચાલુ કરી દો. આમ, તમારા ફોનમાં સાઉન્ડ ક્વાલિટી ઈમ્પ્રુવ થશે.

4 / 5
આ સેટિંગ દ્વારા, તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું વોલ્યુમ સારું રહેશે. જો તમારા ફોનનું વોલ્યુમ ઘટી ગયું છે, તો તમે આ સેટિંગનો ઉપયોગ કરી શકો છો. નોંધનીય બાબત એ છે કે હંમેશા યોગ્ય વય વિકલ્પ પસંદ કરો.

5 / 5
Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો

મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત

વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ

અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ

સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં

મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ

બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video

રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા

g clip-path="url(#clip0_868_265)">