ACની ડ્રેનેજ પાઈપમાં કચરો ફસાઈ ગયો છે? કંઈ પણ નુકસાન કર્યા વિના આ રીતે કરો સાફ
AC Drainage Pipe : એર કંડિશનરની ડ્રેનેજ પાઈપ ભરાઈ જાય તો તેમાંથી પાણી નીકળતું નથી. જેના કારણે એર કંડિશનરની બોડીમાં પાણી જમા થાય છે અને તેના કારણે એસીના બોડીમાં કાટ લાગે છે. આ ઉપરાંત એર કંડિશનરના અન્ય ઘણા ભાગોને નુકસાન થવાનો ભય છે.
Most Read Stories