તમન્ના ભાટિયાનો બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લુક, બોલ્ડનેસ જોઈને ચાહકો થયા ફીદા, જુઓ PHOTOS

તમન્ના એક એવી અભિનેત્રી છે જેણે હિન્દી ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં જ તમન્નાએ સોશિયલ મીડિયા પર બેકલેસ ડ્રેસમાં બોલ્ડ લુક શેર કર્યો હતો. મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં તમન્ના ગ્લેમર લૂકમાં જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 7:53 PM
ફિલ્મ જેલરના કંવાલા ગીતમાં રજનીકાંત સાથે દમદાર ડાન્સ કરનાર તમન્ના ભાટિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ બનાવ્યું છે.

1 / 7
તમન્નાની એક્ટિંગ સિવાય ફેન્સ ઘણીવાર તેની સુંદરતાના પણ વખાણ કરતાં જોવા મળે છે.

2 / 7
તમન્ના એક એવી અભિનેત્રી છે જેણે હિન્દી ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

3 / 7
મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં તમન્ના પણ પહોંચી હતી. પર્પલ ગાઉનમાં તમન્નાના લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.

4 / 7
આ ફંક્શનમાં તેણે પર્પલ રંગનો ચમકદાર બેકલેસ અને હોલ્ટર નેક બેકલેસ ડિઝાઇનનો ઇવનિંગ ગાઉન પહેર્યો હતો.

5 / 7
તમન્નાએ ગ્લોસી અને સ્મોકી મેકઅપ કર્યો હતો જેને તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે તમન્નાના આ ગ્લેમરસ લુકથી ચાહકો ઘાયલ થયા છે.

6 / 7
તમન્નાના આ બોલ્ડ લુકના વખાણ સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓએ પણ કર્યા છે. હવે આગામી સમયમાં તમન્ના ભાટિયા નિખિલ અડવાણીની ફિલ્મ 'વેદ'માં જોવા મળશે.

7 / 7

Latest News Updates

Follow Us:
ચોટીલામાં બાળકની દાંતની સારવાર દરમિયાન પેટમાં સોય ગઈ હોવાનો આરોપ

હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા

હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર

અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત