Aliaથી લઈને Sara સુધી અભિનેત્રીઓની Nose Ring Looks પર ફિદા થયા લોકો, તમે પણ કરી શકો છો ટ્રાય

આલિયા ભટ્ટથી લઈને સારા અલી ખાન સહિતની અભિનેત્રીઓ પોતાની ફેશન સ્ટાઈલ માટે જાણીતા છે. આ સ્ટારના કેટલાક Nose Ring Looks તમે પણ ટ્રાય કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2022 | 9:28 PM
આલિયા ભટ્ટ થી લઈને સારા અલી ખાન સહિતની અભિનેત્રીઓ વેસ્ટર્નથી લઈને દેશી સ્ટાઈલ માટે પણ ચર્ચામાં રહે છે. તેમના કેટલાક  Nose Ring Look પરથી તમે પોતાના લુક માટે પ્રેરણા લઈ શકો છો.

1 / 5
અનન્યા પાંડે પણ પોતાની સ્ટાઈલ ફેશન માટે ચર્ચામાં રહે છે. તમે તેનો આ લુક પણ ટ્રાય કરી શકો છો.

2 / 5
જો તમે મોટી નોઝ રિંગ પહેરવા માંગો છો તો તમે સોનમ કપૂરના આ લુક પરથી પ્રેરણા લઈ શકો છો. કુંદન સ્ટાઈલ નોઝ રિંગમાં તમને રોયલ લુક મળશે.

3 / 5
ક્યૂટનેસ, સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણીતી સારા અલી ખાનનો આ નોઝ રિંગ લુક ઘણો વાયરલ થયો હતો.તમે સારાનો આ લુક કોપી કરી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકો છો.

4 / 5
હાલમાં માતા બનેલી આલિયા ભટ્ટ દેશી લુકમાં ખુબ સુંદર લાગે છે. તેના આ લુક પર નોઝ રિંગ ચાર ચાંદ જેવો લાગે છે. તમે આલિયાનો આ લુક પણ ટ્રાય કરી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">