IPO ભરતા લોકો રૂપિયા તૈયાર રાખજો! 8 કંપની રોકાણકારોને આપશે કમાણી કરવાની તક

માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન 7 કંપની તેમના IPO લઈને આવી રહી છે. જે રોકાણકાતોને રૂપિયા કમાવવાની પૂરતી તક આપશે. આ સપ્તાહે આરકે સ્વામી, જેજી કેમિકલ્સ, ગોપાલ નમકીન, વીઆર ઈન્ફ્રાસ્પેસ જેવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે.

| Updated on: Mar 03, 2024 | 1:56 PM
1. આરકે સ્વામી IPO: આ કંપનીનો IPO 4 માર્ચના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 માર્ચે બંધ થશે. આરકે સ્વામીનો આઈપીઓ 423.56 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. જેમાં 0.6 કરોડ શેરનો ફ્રેશ અને 0.87 કરોડ શેરના OFSનો સમાવેશ થાય છે. આરકે સ્વામી IPO એ ઇશ્યુ પહેલા એન્કર રાઉન્ડમાં રોકાણકારો પાસેથી 187 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

1 / 8
2. JG Chemicals IPO: આ ઇશ્યુ સબ્સ્ક્રિપ્શન માટે 5 માર્ચે ખુલશે અને 7 માર્ચે બંધ થશે. જેજી કેમિકલ્સનો આઈપીઓ 251.19 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ IPOમાં 165.00 કરોડ રૂપિયાના 0.75 કરોડ નવા શેર છે, જ્યારે 86.19 કરોડ રૂપિયાના 0.39 કરોડ શેરના OFSનો સમાવેશ થાય છે.

2 / 8
3. ગોપાલ નમકીન IPO: કંપનીનો આઈપીઓ 6 માર્ચે ખુલશે અને 11 માર્ચે બંધ થશે. ગોપાલ નમકીન આઈપીઓ 650 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે OFS છે જેમાં 1.62 કરોડ શેર છે.

3 / 8
4. VR Infraspace IPO: આ IPO 4 માર્ચે ખુલશે અને 6 માર્ચે બંધ થશે. VR ઇન્ફ્રાસ્પેસ આઇપીઓ 20.40 કરોડ રૂપિયાનો ફિક્સ પ્રાઇસ ઇશ્યૂ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ છે અને 24 લાખ શેર વેચાણ માટે મુકવામાં આવ્યા છે.

4 / 8
5. Sona Machinery IPO: કંપનીનો આઈપીઓ 5 માર્ચે ખુલશે અને 7 માર્ચે બંધ થશે. સોના મશીનરીનો આઈપીઓ 51.82 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ 36.24 લાખ શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે.

5 / 8
6. શ્રી કર્ણી ફેબકોમ IPO: આ IPO 6 માર્ચે ખુલશે અને 11 માર્ચે બંધ થશે. શ્રી કર્ણી ફેબકોમ આઈપીઓ 42.49 કરોડ રૂપિયાનો બુક બિલ્ડ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ છે, જેમાં 18.72 લાખ શેર મૂકવામાં આવ્યા છે.

6 / 8
7. કૌરા ફાઇન ડાયમંડ જ્વેલરી IPO: કંપનીનો આઈપીઓ 6 માર્ચે ખુલશે અને 11 માર્ચે બંધ થશે. કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી આઈપીઓ 5.50 કરોડ રૂપિયાની ફિક્સ પ્રાઈસ ઈશ્યુ છે. આ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે, જેમાં 10 લાખ શેર રાખવામાં આવ્યા છે.

7 / 8
8. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ IPO: આ IPO 7 માર્ચે ખુલશે અને 12 માર્ચે બંધ થશે. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ 38.23 કરોડ રૂપિયાનો બુક બિલ્ટ ઈશ્યુ છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ફ્રેશ છે અને 46.06 લાખ શેર મૂકવામાં આવ્યા છે.

8 / 8
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">