સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો 

26 Dec 2024

Pic credit - social-media

એ તો આપણે જાણીએ છીએ કે દુનિયામાં સેંકડો ભાષા બોલાય છે. તેમા સૌથી વધુ બોલાનારી ભાષા અંગ્રેજી છે. 

સેંકડો ભાષા

Pic credit - social-media

તો ભારતમાં સૌથી વધુ હિંદી ભાષાનો ઉપયોગ થાય છે,  આ ઉપરાંત સ્થાનિક ભાષાઓની પણ ઘણી બોલબાલા છે. 

હિંદી ભાષા

Pic credit - social-media

અંગ્રેજી ભાષાના અનેક શબ્દો બીજી ભાષાઓમાં યથાસ્થિતિમાં પ્રયોગ થાય છે. 

બીજી ભાષાઓનો પ્રયોગ

Pic credit - social-media

એ શબ્દોના હિંદી નામ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. 

મોટાભાગના લોકો નથી જાણતા હિંદી નામ

Pic credit - social-media

ચોંકાવનારી બાબત એ છે કે હિંદી ભાષામાં આપણે સહુ અનેક શબ્દોનો પ્રયોગ કરીએ છીએ, જે બીજી ભાષામાંથી લેવામાં આવ્યા છે. 

આ છે હકીકત

Pic credit - social-media

આજે આપને એક એવા શબ્દની જાણકારી આપશુ કે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.

ભાગ્યેજ જાણતા હશો જવાબ

Pic credit - social-media

સંતરા શબ્દનો આપણે સહુ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ એક પોર્ટુગિઝ શબ્દ છે. 

સંતરા

Pic credit - social-media

શું તમે સંતરાનું હિંદી નામ જાણો છો ?

સંતરાનું હિંદી નામ

Pic credit - social-media

સંતરાને હિંદીમાં નારંગી કહે છે. 

નારંગી

Pic credit - social-media