જે લોકો Income Tax Slab માં નથી આવતા તેઓ પણ ITR ફાઈલ કરશે તો થશે આ 10 ફાયદા
ITR filing Benefits for Non Taxpayers: આવકવેરાના સ્લેબમાં ન આવતા લોકો માટે કોઈ કર જવાબદારી નથી. આવી સ્થિતિમાં તેમના માટે ITR ફાઈલ કરવું જરૂરી નથી. પરંતુ આવકવેરા રિટર્ન ભરવાના ભવિષ્યમાં ઘણા ફાયદા છે. આથી જ નાણાકીય સલાહકારોનું કહેવું છે કે જે લોકો ટેક્સના માળખાની બહાર છે તેમણે પણ ITR ફાઈલ કરવી જોઈએ. અહીં જાણો ITR ફાઇલ કરવાના 10 મોટા ફાયદા.
Most Read Stories