AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા કંડક્ટર, વિવાદમાં રહેનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેનો પરિવાર જુઓ

ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે હાલમાં સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરી રહ્યા છે. "370 રૂપિયા બિરયાની" વિવાદને લઈને તેઓ ચર્ચામાં છે. ચાલો જાણીએ કોણ છે પ્રણિત મોરે તેના પરિવારમાં કોણ કોણ છે.

| Updated on: Jun 15, 2026 | 7:15 AM
Share
 પ્રણિત મોરે એક ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન, યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર, ટેલિવિઝન સ્ટાર છે. પ્રણિત મોરેનો જન્મ 2 માર્ચ 1991 ના રોજ મહારાષ્ટ્રના થાણેમાં એક મધ્યમ વર્ગના મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો, જે મૂળ રત્નાગિરિ જિલ્લાના ખેડનો રહેવાસી છે.

1 / 13
તેમના પિતા મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન સેવામાં કંડક્ટર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમની માતા ગૃહિણી હતી. મોરેનો એક મોટો ભાઈ છે જેનું નામ પ્રયાગ મોરે છે. જેના લગ્ન થઈ ચૂક્યા છે. એક દીકરો છે.

2 / 13
બાળપણમાં, મોરે પાઇલટ બનવાની ઇચ્છા હતી.તેમણે કે. જે. સોમૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS) અને બાદમાં વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચમાંથી માર્કેટિંગમાં MBA કર્યું. પ્રણિતે ઓટોમોબાઈલ શોરૂમમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ પણ કરી ચૂક્યો છે. કાર ડીલરશીપમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે,

3 / 13
 પ્રણિત મોરે પોતાના વિવાદિત જોકસના કારણે ચર્ચામાં રહે છે.મુંબઈથી આવનાર પ્રણિત મોરેએ રેડિયો જોકીથી લઈ સ્ટેન્ડઅપ કોમેડીની ફીલ્ડમાં પોતાની ઓળખ બનાવી છે.

4 / 13
સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે ફરી એક વખત વિવાદોમાં આવ્યો છે. તેનો સ્ટેન્ડઅપ શો સોશિયલ મીડિયા પર વિવાદમાં આવ્યો છે. હવે તો શો બંધ કરવાની પણ ડિમાંડ વધી રહી છે.

5 / 13
 પ્રણિત મોરે એક સ્ટેન્ડ-અપ કોમેડિયન અને બિગ બોસ 19 ના ભૂતપૂર્વ ફાઇનલિસ્ટ છે. તેમના પરિવારમાં તેમના માતાપિતા અને એક મોટો ભાઈ પ્રયાગ મોરે છે.

6 / 13
બિગ બોસ 19નો ભાગ રહી ચૂકેલા પ્રણિત મોરેનો વિવાદ સાથે ખુબ જુનો સંબંધ છે. સેલિબ્રિટને રોસ્ટ કરવાથી ફેમસ થયેલા પ્રણિત આજે ખુબ ટ્રોલ થઈ રહ્યો છે. બિગ બોસમાં પણ પોતાના જોક્સના કારણે સલમાન ખાન તેના પર ગુસ્સે થયો હતો.

7 / 13
પ્રણિત મોરે પોતાના સ્ટેન્ડઅપ કોમેડી વીડિયો સિવાય લાઈવ પરફોર્મન્સના કારણે પણ પોપ્યુલર છે કોમેડી ક્લબ સર્કિટમાં તેના વીડિયો ઓનલાઈન વાયરલ થાય છે. યુટ્યુબર પર તેની ખુબ મોટો ફેન ફોલોઈંગ છે.

8 / 13
પ્રણિત મોરેએ 2019 થી લઈ 2023 સુધી રેડિયો જોકીનું કામ કર્યું છે. તેમણે અનેક એવોર્ડ શો પણ હોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેને મહારાષ્ટ્રીયન ભાઉના નામથી વધારે ઓળખે છે. લાઈમલાઈટમાં આવતા પહેલા પ્રણિતે ફિલ્મી સ્ટારે રોસ્ટ કર્યા હતા.

9 / 13
પ્રણિત મોરેનું બાળપણ દાદરની ચોલમાં પસાર થયું છે. તેના પિતા બસ કંડેક્ટરની નોકરી કરતા હતા. એક અકસ્માતમાં પિતાને પગમાં ઈજા થતાં તેને નોકરી ગુમાવવાનો વાળો આવ્યો હતો.

10 / 13
 ત્યારબાદ પ્રણિત પર ઘરની જવાબદારીઓ આવી હતી. તેની માતા ટિફિન સર્વિસ ચલાવતી હતી.

11 / 13
 પિતાએ એક બિઝનેસ શરુ કર્યો હતો. પરંતુ તે સારો ચાલ્યો નહી. તેમણે ઘર-દુકાન વેચવું પડ્યું. પ્રણિત અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો.

12 / 13
આરજે બનતા પહેલા પ્રણિતે સેલ્સમેનની નોકરી કરી હતી. પરંતુ સ્ટેન્ડઅપ કોમેડીમાં આવ્યા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

13 / 13

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">