AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોડિઝ અને MTV સ્પ્લિટ્સવિલાનો વિજેતા Big Boss 20ના સ્પર્ધક ગુલ્લુનો પરિવાર જુઓ

ગુલ્લુ હરિયાણાનો રહેવાસી છે. તેનું સાચું નામ કુશલ તંવર છે. 'Splitsvilla X6' વિજેતા કુશલ તંવર હવે 'Big Boss 20' માં પ્રવેશી ચૂક્યો છે.ચાહકો તેને બિગ બોસ 20ના વિજેતા તરીકે જોઈ રહ્યા છે. તો ગુલ્લુનો પરિવાર જુઓ.

| Updated on: Sep 20, 2026 | 7:05 AM
Share
કુશલ તંવર જે ગુલ્લુ તરીકે ફેમસ છે, તે બિગ બોસ 20નો સ્પર્ધક છે. કુશલ તંવર, જેને ગુલ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે અનેક રિયાલિટી શોમાં દેખાયો છે, અને સૌથી મહત્વની વાત એ છે કે, તેણે દરેક રિયાલિટી શો જીત્યા છે. તો ચાલો કુશલ તંવરના પરિવાર, કારકિર્દી પર એક નજર કરીએ.

1 / 14
 કુશલ તંવર હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી છે. તે એક હિન્દુ ગુર્જર પરિવારમાંથી આવે છે. તેની માતાનું નામ મુનેશ તંવર છે, જેમનાથી તે ખૂબ જ નજીક છે. સાથે મળીને, તેઓએ ઝી ટીવીના રસોઈ શો "મા હૈ ના" માં ભાગ લીધો હતો, જ્યાં તેઓ જીત્યા હતા.

2 / 14
 કુશલ તંવરનો પરિવાર જુઓ

કુશલ તંવરનો પરિવાર જુઓ

3 / 14
કુશલ તંવરના પિતા પોતાને મીડિયાથી દૂર રાખે છે, જોકે તેઓ કુશલના ટીવી કારકિર્દીને ખૂબ ટેકો આપતા રહ્યા છે. કુશલ તંવરનો એક ભાઈ પણ છે.

4 / 14
 કુશલ તંવરે Institute of Hotel Management and Catering Technology (IHMCT), Puneમા અભ્યાસ કર્યો છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂક્યો છે.

5 / 14
કુશલ તંવર ઉર્ફે ગુલ્લુ કન્ટેન્ટ ક્રિએટર અને લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર છે. તેણે MTV રોડીઝમાં પ્રવેશ કર્યો હતો, ગુલ્લુને ઘણી ખ્યાતિ મળી હતી. કુશલ તંવર  MTV રોડીઝ જીત્યો હતો.

6 / 14
ત્યારબાદ તે MTV સ્પ્લિટ્સવિલા 16માં પ્રવેશ કર્યો, જ્યાં તેમણે કાયરા સાથે જીત મેળવી. આ બધા સિવાય કુશલ તંવરે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કર્યું છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે 'બિગ બોસ 20'માં તેનું પ્રદર્શન કેવું રહે છે.

7 / 14
કુશલ તંવર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે.

8 / 14
 1.5 મિલિયન ફોલોઅર્સ સાથે, તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરતો જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ ઉપરાંત, કુશલ તંવર યુટ્યુબ પર પણ ખૂબ જ એક્ટિવ છે.

9 / 14
ગુલ્લુ સોશિયલ મીડિયા પર હબીબીના નામથી ફેમસ છે.

10 / 14
આ સિવાય ગુલ્લુની એક રીલ પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. જેમાં ગુલ્લુ એક ફેમસ હોટલમાં સ્કુટી લઈને પહોંચે છે. તેની સ્કુટી અંદર જવા દેવામાં આવતી નથી.

11 / 14
 ત્યારબાદ ગુલ્લુએ ફોન કરી તેના ફ્રેન્ડની કાર મંગાવી અને તે ગાડીમાં બેસી હોટલમાં ગયો હતો.

12 / 14
તમને જણાવી દઈએ કે, કુશાલ તંવર 3 રિયાલિટી શોનો વિજેતા રહી ચૂક્યો છે. હવે તેની નજર બિગ બોસ 20 જીતવા પર છે.

13 / 14
તમને જણાવી દઈએ કે, ગુલ્લુ ઈન્સ્ટાગ્રામ પર 1 હજાર 56 લોકોને ફોલો કરે છે.

14 / 14

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">