17-09-2026

વીરેન્દ્ર સેહવાગ કેમ બન્યો યમરાજ?

વીરેન્દ્ર સેહવાગે યમરાજ અવતારમાં ફોટો શેર કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વીરેન્દ્ર સેહવાગનો યમરાજ લુક  થયો વાયરલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સેહવાગના યમરાજ લુક પાછળનું કારણ  'રાઇઝ એન્ડ ફોલ' સીઝન 2 છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સેહવાગે 'રાઇઝ એન્ડ ફોલ' સીઝન 2 માટે આ નવો લુક અપનાવ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

'રાઇઝ એન્ડ ફોલ' સીઝન 2 ના ટ્રેલરમાં સેહવાગનો યમરાજ લુક સામે આવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

'રાઇઝ એન્ડ ફોલ'ની બીજી સીઝનમાં સેહવાગ હોસ્ટ તરીકે જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટ બાદ હવે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં સેહવાગની એન્ટ્રી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વીરેન્દ્ર સેહવાગને 'રાઇઝ એન્ડ ફોલ' સીઝન 2માં જોવા ફેન્સ ખૂબ જ ઉત્સાહિત

Pic Credit - PTI/GETTY/INSTAGRAM