અંડર 19 એશિયા કપ 2023: ભારતીય ટીમમાં એક માત્ર ગુજરાતી ખેલાડીને મળ્યુ સ્થાન, જાણો તેના રેકોર્ડ
બીસીસીઆઈએ અંડર 19 એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત આજે એટલે કે 25 નવેમ્બર કરી છે. જેમાં 15 ખેલાડીઓ અને અન્ય 3 રિઝર્વ ખેલાડીઓની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે એક ગુજરાતી ખેલાડીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.
Most Read Stories