Sports: માત્ર રમતથી જ નહી પરંતુ પોતાની ખૂબસૂરતીથી આ મહિલા ખેલાડીઓ ચર્ચામાં, જુઓ તસ્વીરો

રમત (Sports)ની દુનિયામાં મહિલાઓની ઉપસ્થિતી વધતી જઈ રહી છે. પોતાની રમત વડે અનેક મહિલા ખેલાડીઓ મોટી સફળતાઓ મેળવી રહી છે. જોકે કેટલીક મહિલા ખેલાડીઓ એવી પણ છે, જે પોતાની રમત ઉપરાંત ખૂબસૂરતીથી પણ લોકોને દિવાના બનાવી દે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 11:17 PM
રમતની દુનિયામાં મહિલાઓની ઉપસ્થિતી વધતી જઈ રહી છે. પોતાની રમત વડે અનેક મહિલા ખેલાડીઓ મોટી સફળતાઓ મેળવી રહી છે. જોકે કેટલીક મહિલાઓ ખેલાડીઓ એવી પણ છે, જે પોતાની રમત ઉપરાંત ખૂબસૂરતીથી પણ લોકોને દિવાના બનાવી દે છે. આવી જ કેટલીક ખેલાડીઓની યાદી તો ખૂબ લાંબી થઈ શકે છે. જોકે એવી કેટલીક મહિલા ખેલાડીઓ અંગે જણાવીશું, જે રમતથી તો નિવૃતી લઈ ચુકી છે. છતાં તેમની સુંદરતાને લઈને આજે પણ ચર્ચામાં રહી છે, જે કરિયર દરમ્યાન પણ ચર્ચામાં રહી હતી.

1 / 5
ટેનિસની દુનિયામાં કેરોલિના વોજ્નિયાકી (Caroline Wozniacki) એક ચર્ચામાં રહેલો ચહેરો છે. તેણે 2018માં ઓસ્ટ્રેલીયન ઓપન ટાઈટલને પોતાના નામે કર્યુ હતુ. જોકે ટેનિસ પર પોતાની રમત ઉપરાંત વોજિ્નયાકીની ખૂબસૂરતી લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી હતી. આ ખેલાડીએ હાલમાં જ પુત્રીને જન્મ આપ્યો છે. તેના લગ્ન પૂર્વ NBA પ્લેયર ડેવિડ લી સાથે થયા હતા. વોજ્નિયાકીએ 2020 ઓસ્ટ્રેલીયન ઓપન બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

2 / 5

બિલીયર્ડ ખૂબ લોકપ્રિય રમત નથી. છતાં તે રમતની ખેલાડી અનાસ્તાસિયા લુપપોવા પોતાની ખૂબસૂરતીને લઈને ખૂબ જ મશહૂર રહી છે. બે વારની યૂરોપિયન ચેમ્પિયન બાદમાં કોચ બની હતી. ઈન્સ્ટાગ્રામ પર આ ખેલાડીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

3 / 5
ઓસ્ટ્રેલીયાની પ્રોફેશનલ ગોલ્ફ ખેલાડી એના રોસન પણ પોતાની ખૂબસૂરતી માટે ખૂબ જાણીતી છે. તે ગોલ્ફરની સાથે સાથે મોડલ પણ છે. તેને 16 વર્ષની ઉંમરથી મોડલીંગમાં કરિયર શરુ કર્યુ હતુ. ત્યારે તે ઓસ્ટ્રેલીયાની ડોલી મેગેઝીનમાં ફાઈનલિસ્ટ હતી. 1999માં તેણે ગોલ્ફરના રુપમાં કરિયરની શરુઆત કરી હતી.

4 / 5
સાર્બિયાની મહિલા ટેનિસ સ્ટાર એના ઈવાનોવિચનું નામ પણ ખૂબસૂરત ટેનિસ ખેલાડીઓમાં લેવામાં આવી રહ્યુ છે. 2003માં પ્રોફેશનલ ટેનિસ ખેલાડીના રુપમાં કરિયરની શરુઆત કરનારી ઈવાનોવિચે 2008માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યુ હતુ. જોકે 2016માં તેણે રમતને અલવિદા કહી દીધી હતી. જોકે તે આજે પણ જ્યાં જાય છે, ત્યાં પોતાની ખૂબસૂરતી વડે કમાલ કરી દે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">