PKL-10: બંગાળ વોરિયર્સની હારની હેટ્રિક, હરિયાણા સ્ટીલર્સ નવમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી
પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સોમવારે હરિયાણા સ્ટીલર્સે બંગાળ વોરિયર્સને 41-36ના માર્જિનથી હરાવ્યું અને પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનના પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું. હરિયાણાએ 16 મેચમાં નવમી જીત મેળવી છે જ્યારે બંગાળની ટીમને સતત ત્રીજી અને એકંદરે સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો.
Latest News Updates
Most Read Stories