IPL History : આઈપીએલની દરેક સિઝનની દરેકમાં મેચમાં સિક્સરની આતશબાજી જોવા મળતી હોય છે. ઘણા ખેલાડીઓએ તો સૌથી ઓછા બોલમાં 100 સિક્સ પણ પૂરી કરી છે. ચાલો જાણીએ આવા ખેલાડીઓ વિશે.
ઓલરાઉન્ડર આન્દ્રે રસલએ આઈપીએલમાં 657 બોલમાં 100 સિક્સ પૂરા કર્યા હતા.
1 / 7
દમદાર ક્રિકેટર ક્રિસ ગેલએ આઈપીએલમાં 943 બોલમાં 100 સિક્સ પૂરા કર્યા હતા.