ODI World Cup 2023 : આ 15 યોદ્ધાઓ પર છે 140 કરોડ ભારતીયોની આશાનો ભાર, જાણો તમામના વનડે રેકોર્ડ અને તેમની ખાસિયત
Team India ODI World Cup 2023 : 5 ઓક્ટોબરથી શરુ થતા વનડે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 7 બેટ્સમેનોએ મળીને 88 સેન્યુરીઓની મદદથી 29,256 રન બનાવ્યા છે. 4 ભારતીય બોલરોએ હમણા સુધી વનડેમાં કુલ 450 વિકેટ લીધી છે. 4 ઓલરાઉન્ડરે મળીને કુલ 388 વિકેટ લીધી છે અને 5,858 રન બનાવ્યા છે. ચાલો જાણીએ તમામ ખેલાડીઓના વનડે રેકોર્ડ.
Most Read Stories