Hockey World Cup 2023 : સ્પેનની બિનઅનુભવી ટીમ ભારત પર પડશે ભારે? જાણો શું કહે છે આંકડા

ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપ 2023 (Hockey World Cup 2023)માં પૂલ ડીમાં છે. તે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ સ્પેન સામે રમવા જઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:05 PM
ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપ 2023 (Hockey World Cup 2023)માં પૂલ ડીમાં છે. તે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ સ્પેન સામે રમવા જઈ રહી છે.

ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપ 2023 (Hockey World Cup 2023)માં પૂલ ડીમાં છે. તે આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ સ્પેન સામે રમવા જઈ રહી છે.

1 / 5
ભારત અને સ્પેન વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધી છ મેચ રમાઈ છે. આ છ મેચોમાં સ્પેનનો હાથ ઉપર છે.

2 / 5
 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2014માં રમાઈ હતી. તે લીગ રાઉન્ડમાં ડ્રો રહ્યો હતો

3 / 5
ગોલ કરવાના મામલે પણ સ્પેનની ટીમ ભારત કરતા આગળ છે.

4 / 5
ભારતીય ટીમે 1975માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. જોકે સ્પેન અત્યાર સુધી ક્યારેય ચેમ્પિયન બન્યું નથી

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">