AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA Dream Contest માટે દુનિયાભરમાંથી આવ્યા અદ્દભુત આર્ટવર્ક, આ વ્યક્તિના આર્ટવર્કે જીત્યા લોકોના દિલ

20 નવેમ્બરથી કતરમાં ફૂટબોલનો મહાકુંભ ફિફા વર્લ્ડકપ 2022 શરુ થવા થઈ રહ્યો છે. તે પહેલા આખી દુનિયાના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિફા દ્વારા ફેન્સ માટે ફિફા ડ્રીમ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના માટે દુનિયાભરમાંથી અદ્દભુત પેઈન્ટિંગ્સ ફિફાને મોલવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2022 | 9:24 AM
Share

ફિફા દ્વારા ફેન્સ માટે ફિફા ડ્રીમ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના માટે દુનિયાભરમાંથી અદ્દભુત પેઈન્ટિંગ્સ ફિફાને મોલવામાં આવ્યા હતા. આ તમામ પેઈન્ટિંગ્સ ફિફાની આધિકારિક વેબસાઈટ પર મુકવામાં આવ્યા હતા.

1 / 5

23 ઓગસ્ટ, 2022થી 3 નવેમ્બર, 2022 વચ્ચે ફેન્સે કરવાનું હતુ આર્ટવર્કનું સબમિશન. કોન્ટેસ્ટ જીતનાર આર્ટવર્કને બનાવનાર માટે રાખવામાં આવ્યા હતા આર્કષક ઈનામ.

2 / 5
દુનિયાભરથી આવ્યા હતા અનોખા આર્ટવર્ક. ફેન્સે કેનવાસ પર ઉતાર્યા હતા ફૂટબોલના ઉત્સાહના રંગો.

3 / 5

કોન્ટેસ્ટ જીતનારને ફિફા વર્લ્ડકપ કતાર 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચની 2 ટિકિટ, યાત્રાનો ખર્ચ, ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

4 / 5
આ પેઈન્ટિંગ ફિફા ડ્રીમ કોન્ટેસ્ટમાં વિજેતાબન્યુ છે. સોશિયલ મીડિયા પર ફૂટબોલ ફેન્સ દ્વારા આપવામાં આવેલા વોટને આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યા છે. તેની જાહેરાત ફિફાના આધિકારીક વેબસાઈટ પર કરવામાં આવી હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">