બહેન રિયાના લગ્નમાં ભાવુક થઇ સોનમ કપૂર, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

અનિલ કપૂરની નાની દિકરી રિયા કપૂર (Rhea Kapoor) લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. રિયાએ પોતાના બોયફ્રેન્ડ કરણ બૂલાની (Karan Bulani) સાથે 14 ઓગસ્ટના રોજ લગ્ન કરી લીધા છે.

1/6
અનિલ કપૂરની નાની દિકરી રિયા કપૂર (Rhea Kapoor) લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. રિયાએ પોતાના બોયફ્રેન્ડ કરણ બૂલાની (Karan Bulani) સાથે 14 ઓગસ્ટના રોજ લગ્ન કરી લીધા છે. રિયાની બહેન સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેયર કરી છે. બહેનના લગ્નમાં સોનમ (Sonam Kapoor) ભાવુક થઇ ગઇ હતી.

2/6
સોનમે તેના પતિ આનંદ આહુજા સાથે લગ્નની કેટલીક તસવીરો શેયર કરી છે. એક તસવીરમાં સોનમ ભાવુક થયેલી જોવા મળી રહી છે. તેની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે.

3/6
સોનમે બહેન રિયા સાથેની તસવીર શેયર કરતા લખ્યુ કે, એક સાથે હોઇએ કે મીલો દૂર. અમે બંને બહેનો દીલથી જોડાયેલા છીએ. આ સુંદર દુલ્હનની બહેન થઇને હુ ગર્વ અનુભવી રહી છુ. લવ યુ.

4/6
સોનમે જીજુ કરણ માટે લખ્યુ કે, તમે હંમેશાથી ફેમિલી હતા. તમારી દોસ્તી મારા જીજુ હોવાના ટાઇટલથી વધુ મહત્વની છે. પણ હુ એટલી ઉત્સાહિત છુ કે તમે છો. લવ યુ

5/6
લગ્નમાં સોનમ કપૂરે પેસ્ટલ ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો. તેમના આ ટ્રેડિશનલ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોનમ સિમ્પલ લુકમાં ખૂબ સુંદર લાગી રહી હતી.

6/6
સોનમ કપૂરે તેના પતિ આનંદ સાથે ઘણી તસવીરો શેયર કરી છે. આ ફોટોઝમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી.

Click on your DTH Provider to Add TV9 Gujarati