Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાર્ક ટેન્કની જજ નમિતા થાપરે 3.44 રૂપિયાના ભાવે ખરીદ્યા આ કંપનીના શેર, પહેલા જ દિવસે પહોચી ગયા 1300 રૂપિયાને પાર

શાર્ક ટેન્કના જજ નમિતા થાપરે શેર દીઠ 3.44 રૂપિયાના વેઇટેડ એવરેજ ભાવે આ શેર ખરીદ્યા હતા. IPOમાં ઓફર ફોર સેલ દ્વારા લગભગ 12.68 લાખ શેર વેચવાની વાત છે. બુધવારે આ કંપનીના શેર 1325.05 રૂપિયા પર લિસ્ટ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 7.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે, નોન ઈસ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (NII) કેટેગરીમાં 49.32 વખત દાવ મૂકવામાં આવ્યો હતો.

| Updated on: Jul 10, 2024 | 5:15 PM
ફાર્મા કંપનીએ શેરબજારમાં તોફાની શરૂઆત કરી છે. આ કંપનીનો શેર બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 31.45 ટકાના પ્રીમિયમ સાથે 1325.05 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

1 / 9
કંપનીના શેર પણ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 1325.05 રૂપિયા પર લિસ્ટેડ છે. IPOમાં કંપનીના શેરની કિંમત 1008 રૂપિયા હતી. શાર્ક ટેન્કની જજ નમિતા થાપરે Emcure Pharmaના IPOમાં જંગી નફો કર્યો છે. નમિતા એમ્ક્યોર ફાર્મામાં ડિરેક્ટર છે.

2 / 9
શાર્ક ટેન્કના જજ અને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સના પ્રમોટર ગ્રુપના ભાગ નમિતા થાપરે IPO દ્વારા આશરે 127 કરોડ રૂપિયાની કમાણી કરી હશે. નમિતા થાપરે શેર દીઠ 3.44 રૂપિયાના વેઇટેડ એવરેજ ભાવે Emcure શેર ખરીદ્યા હતા. Emcureના IPOમાં, ઑફર ફોર સેલ (OFS) દ્વારા લગભગ 12.68 લાખ શેર વેચવાની વાત છે.

3 / 9
IPOની અપર પ્રાઇસ બેન્ડ 1008 રૂપિયા હતી. આ હિસાબે નમિતા થાપરને લગભગ 127 કરોડ રૂપિયા મળ્યા હશે. ખાનગી પોર્ટલના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, થાપર કંપનીના લગભગ 63 લાખ શેર ધરાવે છે. એટલે કે કંપનીમાં તેમનો હિસ્સો 3.5% છે.

4 / 9
મજબૂત લિસ્ટિંગ બાદ એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના શેરમાં સારી તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કંપનીના શેર 3 ટકાના વધારા સાથે 1384 રૂપિયા પર પહોંચી ગયા છે.

5 / 9
તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં કંપનીના શેર 1385 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. Emcure Pharmaનો IPO 3 જુલાઈના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 5 જુલાઈ, 2024 સુધી ખુલ્લો રહ્યો હતો.

6 / 9
Emcure ફાર્માસ્યુટિકલ્સનો IPO કુલ 67.87 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 7.36 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

7 / 9
તે જ સમયે, નોન ઈસ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (NII) કેટેગરીમાં 49.32 વખત દાવ મૂકવામાં આવ્યો હતો. કંપનીના IPOને લાયક સંસ્થાકીય ખરીદદારોની શ્રેણીમાં 191.24 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">