18 ડિસેમ્બર 2024

આર અશ્વિનની  વાસ્તવિક ઉંમર કેટલી છે?

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને  નિવૃત્તિની જાહેરાત કરી

Pic Credit - PTI/Instagram/PTI/Getty

અશ્વિને કારકિર્દીની શરૂઆત 2010માં શ્રીલંકા સામેની  ODI મેચથી કરી હતી

Pic Credit - PTI/Instagram/PTI/Getty

અશ્વિને ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં મળી કુલ  287 મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/PTI/Getty

અશ્વિને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એડિલેડમાં  ઓસ્ટ્રેલિયા સામે રમી હતી

Pic Credit - PTI/Instagram/PTI/Getty

આર અશ્વિનની ઉંમરનો  જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો

Pic Credit - PTI/Instagram/PTI/Getty

હાલમાં આર અશ્વિનની  ઉંમર 38 વર્ષની છે

Pic Credit - PTI/Instagram/PTI/Getty

અશ્વિને કારકિર્દીમાં ટેસ્ટમાં 537, વનડેમાં 156,  T20માં 72 વિકેટ ઝડપી

Pic Credit - PTI/Instagram/PTI/Getty

અશ્વિન અનિલ કુંબલે બાદ ભારતનો બીજો સૌથી વધુ  (765) વિકેટ લેનાર બોલર

Pic Credit - PTI/Instagram/PTI/Getty