પૈસા તૈયાર રાખજો, SEBIએ આ 4 કંપનીના IPOને આપી લીલી ઝંડી, જાણો તે કંપની વિશે
સેબીના જણાવ્યા અનુસાર, આઈપીઓ લોન્ચ કરવાવાળી ચાર કંપનીઓ કે જેને મંજૂરી મળી છે તેમાં એક ટેક્સટાઈલ કંપની છે અને બીજી ઓટો કમ્પોનન્ટ ઉત્પાદક કંપની છે બાકી બીજી બે કંપની પણ છે. આ ચાર કંપનીઓએ જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન સેબી પાસે IPO દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. આ કંપનીઓને 31 ઓક્ટોબરે સેબીનું તારણ મળ્યું હતું.
Most Read Stories