AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, કાન અને ગાલ પર તલ હોવુ એ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્યનો સંકેત આપે છે. શું તમને પણ છે આ જગ્યાએ તલ? જાણો શું કહે છે તમારુ ભાગ્ય?

| Updated on: Sep 01, 2026 | 2:46 PM
Share
સામુદ્રિક શાસ્ત્રમાં વ્યક્તિના શરીરની બનાવટના આધારે તેના ભવિષ્ય સાથે જોડાયેલા સંકેતો વિશે જણાવવામાં આવ્યુ છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા વ્યક્તિના જીવનના અનેક ઊંડા રહસ્યો વિશે જાણી શકાય છે. આ શાસ્ત્રમાં શરીરના અંગો પર રહેલા તલો નું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

1 / 9
 શરીરના કેટલાક અંગો પર તલ હોવુ એ શુભ સંકેત આપે છે. પરંતુ શું તમે જાણો છો કે કાન પર તલ હોવાથી ક્યા ક્યા સંકેત મળે છે. જો તમને ન ખબર હોય તો આવો આ આર્ટિકલમાં વિસ્તારથી જાણીએ કાન પર તલ વાળા લોકોનો સ્વભાવ કેવો હોય છે.

2 / 9
જમણા કાન પર તલ હોવાનો સંકેત: સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે લોકોના જમણા કાન પર તલ હોય છે તેઓ અત્યંત ભાગ્યશાળી મનાય છે. આ લોકોને નાની-નાની વાત પર ગુસ્સો આવી જાય છે.

3 / 9
આ લોકોને નાની-નાની વાત પર ગુસ્સો આવી જાય છે. તેમનુ જીવન સુખ-સુવિધાઓથી સંપન્ન રહે છે અને તેમને કોઈપણ ચીજની કમીનો ક્યારેય સામનો કરવો પડતો નથી. આ લોકો ઉતાવળિયા નિર્ણયો લઈ લે છે જેના કારણે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

4 / 9
ડાબા કાન પર તલ હોવાનો સંકેત: જે લોકોને ડાબા કાન પર તલ હોય છે તેઓ અત્યંત ચતુર મનાય છે. આવા લોકો સમાજમાં તેમના માન-સન્માનનું વિશેષ ધ્યાન રાખે છે અને તેમના આત્મ સન્માનની બાબતમાં ક્યારેય સમાધાન કરતા નથી.

5 / 9
કાનના નીચલા હિસ્સા પર તલ: જે લોકોને કાનના નીચેના ભાગમાં તલ હોય છે, તેઓ જીવનના દરેક પડકારોનો મજબુતીથી સામનો કરે છે. આ લોકો મજાકિયા સ્વભાવના હોય છે.

6 / 9
કાનના ઉપરના ભાગમાં તલ: જે લોકોને કાનના ઉપરના ભાગમાં તલ હોય છે, તેઓ ઘણા સંવેદનશીલ હોય છે, સાથે જ તેમનામાં સાહસ અને નીડરતાથી કોઈ કમી નથી હોતી.

7 / 9
ગાલ પર તલ હોવાનો સંકેત: જમણા ગાલ પર તલ: જમણા ગાલ તલ ધરાવનારા લોકો ભાગ્યશાળી હોય છે. તેઓ ભાવુક હોવાની સાથે-સાથે બુદ્ધિશાળી પણ હોય છે. તેમનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલુ હોય છે અને જીવનસાથીનો હંમેશા પુરો સહયોગ મળે છે.

8 / 9
ડાબા ગાલ : ડાબા ગાલ પર તલવાળા લોકોને જીવનમાં આસાનીથી સફળતા મળે છે. તેઓ અત્યંત ભાવુક અને સંવેદનશીલ હોય છે અને બીજાની લાગણીઓ અને ભાવનાઓ જલદી સમજી જાય છે.

9 / 9

સમુદ્રી શાસ્ત્ર: તમારા હાથની મધ્ય આંગળીમાં છુપાયેલું છે તમારા ભાગ્ય અને વ્યક્તિત્વનું રહસ્ય- જાણો

Follow Us
તમે ક્યારેય જોઈ છે 34 ફૂટ લાંબી રંગીન પેન્સિલ? જુઓ Trending Video

4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન

વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ

અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!

Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !

સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી

Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા

દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !

રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર

અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી

g clip-path="url(#clip0_868_265)">