AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Asian Games 2026: માત્ર 13 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ, કોણ છે એશિયન ગેમ્સની સૌથી યુવા ચેમ્પિયન?

આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026ની શરૂઆત થઈ ગઈ છે. 45 દેશોના આશરે 11,000 ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન અનેક નવા રેકોર્ડ બનવાની અપેક્ષા છે. જોકે, સૌથી નાની ઉંમરે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ ખાસ ચર્ચામાં છે. આ રેકોર્ડ ચીની ખેલાડીના નામે છે, જેણે માત્ર 13 વર્ષની ઉંમરે ગોલ્ડ જીત્યો હતો.

| Updated on: Sep 19, 2026 | 8:00 PM
Share
એશિયન ગેમ્સમાં સૌથી નાની ઉંમરે ગોલ્ડ જીતવાનો રેકોર્ડ ચીનની સ્કેટબોર્ડર કુઇ ચેન્ક્સીના નામે છે. તેણે માત્ર 13 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.

1 / 8
કુઇ ચેન્ક્સીએ 2022માં હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં મહિલા સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 8
13 વર્ષની ઉંમરે ગોલ્ડ જીત્યા બાદ કુઇ ચેન્ક્સીએ એશિયન ગેમ્સના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. હવે ચાર વર્ષ બાદ તેના રેકોર્ડ પર સૌની નજર છે.

3 / 8
એશિયન ગેમ્સ 2026માં આ રેકોર્ડ તોડવો સરળ નહીં હોય. તેના માટે 13 વર્ષથી ઓછી ઉંમરના કોઈ ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવો પડશે.

4 / 8
સૌથી નાની ઉંમરના મેડલ વિજેતાનો રેકોર્ડ પણ સ્કેટબોર્ડિંગ સાથે જોડાયેલો છે. આ રેકોર્ડ ઇન્ડોનેશિયાની બુંગા નિમાસના નામે છે.

5 / 8
બુંગા નિમાસે 2018માં માત્ર 12 વર્ષની ઉંમરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે તે એશિયન ગેમ્સની સૌથી નાની ઉંમરની મેડલ વિજેતા બની હતી.

6 / 8
2026ની રમતોમાં અનેક યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તેથી કુઇ ચેન્ક્સી અને બુંગા નિમાસના રેકોર્ડ પર પણ નજર રહેશે.

7 / 8
જો કોઈ 13 વર્ષથી ઓછી ઉંમરનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે, તો કુઇ ચેન્ક્સીનો રેકોર્ડ તૂટી શકે છે. હવે આઈચી-નાગોયામાં યુવા ખેલાડીઓનું પ્રદર્શન જોવાનું રહેશે. (PC:X/INSTAGRAM)

8 / 8
Follow Us
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા

Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં

સ્ટાફને 'પરિવાર' માનીને ચાંદીની થાળીમાં બોનસ રૂપે આપ્યા 1-1 લાખ રૂપિયા

અમદાવાદમાં LCB ત્રાટકી: ₹17.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ભાવનગરમાં જળસંકટને રોકવા તાત્કાલિક બોર તળાવને ભરવાની ઉઠી માગ

જુનાગઢ સિવિલમાં દિવ્યાંગ મહિલા દર્દીની દુર્દશાનો Video થયો વાયરલ

રાજકોટમાં ભૂતિયા સ્કૂલનો પર્દાફાશ! અંબિકા વિદ્યાલયને 2 લાખનો દંડ

નવસારીના બીલીમોરામાં પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">