સચિન તેંડુલકર પાસે છે આ કંપનીના 4 લાખ શેર, 6 મહિનામાં શેરની કિંમત 275% વધી

આ કંપનીના શેર માત્ર 6 મહિનામાં 524 રૂપિયાથી વધીને 1900 રૂપિયા થઈ ગયા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 275 ટકાથી વધુનો વધારો થયો છે. સચિન તેંડુલકર પાસે આ કંપનીના 4 લાખથી વધુ શેર છે. આ શેરે બુધવારે 52 સપ્તાહની નવી અપર સર્કિટ બનાવી છે.

| Updated on: Jun 19, 2024 | 7:26 PM
સ્મોલ કેપ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કંપનીનો શેર બુધવારે 5 ટકાના અપર સર્કિટ સાથે 1981.80 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર સતત ત્રીજા દિવસે અપર સર્કિટ પર છે.

1 / 9
આ શેરે બુધવારે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે આ શેર પર મોટો દાવ લગાવ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 641.95 રૂપિયા છે.

2 / 9
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પાસે આ કંપનીના 438210 શેર છે. સચિન તેંડુલકરે IPO પહેલાના તબક્કામાં તેમાં રોકાણ કર્યું હતું. તેંડુલકરે 6 માર્ચ 2023ના રોજ હૈદરાબાદ સ્થિત કંપનીમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

3 / 9
આ કંપની એરોસ્પેસ કંપોનેટ્સ, ડિફેંસ સાધનો અને ટર્બાઇન બનાવે છે. સચિન તેંડુલકર ઉપરાંત ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, બોક્સિંગ ચેમ્પિયન નિખત ઝરીન, બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ અને પીવી સિંધુએ પણ કંપનીમાં રોકાણ કર્યું છે.

4 / 9
આ કંપનીનો IPO 20 ડિસેમ્બર 2023ના રોજ ખોલવામાં આવ્યો હતો. કંપનીનો IPO 22 ડિસેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. IPOમાં આઝાદ એન્જિનિયરિંગના શેરની કિંમત 524 રૂપિયા હતી. કંપનીના શેર 28 ડિસેમ્બર, 2023ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 710 રૂપિયા પર લિસ્ટ થયા હતા.

5 / 9
લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આઝાદ એન્જિનિયરિંગના શેર 524 રૂપિયાના IPOની કિંમતની સરખામણીમાં 275 ટકાથી વધુ વધ્યા છે. આઝાદ એન્જિનિયરિંગના શેર 19 જૂન 2024ના રોજ 1981.80 રૂપિયા પર પહોંચી ગયા છે.

6 / 9
છેલ્લા 3 મહિનામાં આઝાદ એન્જિનિયરિંગના શેરમાં 63 ટકાનો ઉછાળો આવ્યો છે. 19 માર્ચ 2024ના રોજ કંપનીના શેર 1217.50 રૂપિયા પર હતા.

7 / 9
આઝાદ એન્જિનિયરિંગના શેર 19 જૂન 2024ના રોજ 1981.80 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં આઝાદ એન્જિનિયરિંગના શેરમાં લગભગ 29 ટકાનો વધારો જોવા મળ્યો છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">