26  september 2024

કિડની ફેલ થાય તે પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો, જાણો અહીં

Pic credit - gettyimage

નબળી જીવનશૈલીના કારણે કિડની સંબંધિત રોગો થાય છે 

Pic credit - gettyimage

ત્યારે ચાલો જાણીએ કીડની ડેમેજ થતા પહેલા કયા કયા લક્ષણો દેખાય છે.

Pic credit - gettyimage

જો તમારા હાથ, પગની ઘૂંટી અથવા ચહેરાની આસપાસ સોજો આવે છે, તો તે કિડનીના નબળા સ્વાસ્થ્યને સૂચવે છે

Pic credit - gettyimage

જો તમે દિવસભર ખૂબ થાક અનુભવો છો કે તમને કોઈ કામમાં મન લાગતુ નથી અને આળસ આવ્યા કરે છે તો કિડની ફેલની સમસ્યા હોઈ શકે છે

Pic credit - gettyimage

કિડની ફેલ થતા પહેલા વ્યક્તિને રાત્રે સૂવામાં તકલીફ અને સ્લીપ એપનિયા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - gettyimage

ત્વચામાં ખંજવાળ અને શુષ્કતા પણ કિડનીના નુકસાનનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. આ સિવાય ખંજવાળની ​​સમસ્યા પણ થવા લાગે છે.

Pic credit - gettyimage

વારંવાર અથવા વધુ પડતો પેશાબ કિડની રોગની નિશાની હોઈ શકે છે. 

Pic credit - gettyimage

જો તમે આ બધા લક્ષણો એકસાથે અનુભવી રહ્યા છો, તો પહેલા જ સારા ડૉક્ટરની સલાહ લો

Pic credit - gettyimage