Paracetamol Tablet સહિત 50થી વધુ દવાઓ ટેસ્ટમાં ફેલ, સરકારે લગાવ્યો પ્રતિબંધિત, અહીં જુઓ લિસ્ટ
સીડીએસસીઓએ 53 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ દવાઓ સારી ગુણવત્તાની ન હતી અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. પ્રતિબંધિત દવાઓમાં પેન્ટોસિડ જેવી દવાઓનો પણ સમાવેશ થાય છે, જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ સિવાય વિટામિન દવાઓ પણ છે.
Most Read Stories