IPO News: 223 ગણું સબ્સ્ક્રિપ્શન, રોકાણકારોએ આ IPO પર ભારે રોકાણ, ગ્રે માર્કેટમાં પણ શેર બન્યા રોકેટ
નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીના IPO ને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. 151 કરોડનો આ IPO 23 સપ્ટેમ્બરે રોકાણ માટે ખુલ્લો હતો અને આજે 25 સપ્ટેમ્બરે બંધ થયો હતો. રોકાણકારો પહેલા જ દિવસે 49% નો જંગી નફો કરી શકે છે. તમને જણાવી દઈએ કે કંપનીના શેરની સંભવિત લિસ્ટિંગ તારીખ 30 સપ્ટેમ્બર છે.
Most Read Stories