AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : બારમાસીનો છોડ આ સરળ રીતે ઘરે ઉગાડો, બારેમાસ બજારમાંથી નહીં ખરીદવા પડે ફુલ, જુઓ તસવીરો

લોકો પોતાના ઘરના બગીચામાં વિવિધ પ્રકારના ફૂલો લગાવે છે. આ ફૂલો ઘરની સુંદરતા વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે ઘરે બારમાસીના છોડને ઉગાડી શકો છો. તો આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી આ ફૂલનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

| Updated on: Sep 26, 2024 | 4:09 PM
Share
બારમાસીના છોડને આપણે ઘરે સરળતાથી ઉગાડી શકીએ છીએ. આ છોડ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી ભરી લો.

1 / 5
છાણિયું ખાતર અને કોકોપીટ ઉમેરી માટી તૈયાર કરી લો. હવે આ તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી લો. બારમાસીના છોડને બીજ દ્વારા અથવા તો નર્સરીમાંથી છોડ ખરીદીને ઉગાડી શકો છો.

2 / 5
કૂંડામાં 3-4 ઈંચની ઉંડાઈએ બીજ મુકી તેના પર માટી ઢાંકી દો. ત્યાર બાદ તેમાં પાણી નાખો. ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન આપો.

3 / 5
છોડમાં વધારે પાણી આપશો તો તેના મૂળ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે. તેમજ આ છોડના કૂંડાને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. ( All Image - Getty Image )

4 / 5
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video

રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ

અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન

અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો

જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !

Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર

અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ

Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ

Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!

મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત

g clip-path="url(#clip0_868_265)">