AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા, તો શનિ-રવિની રજાઓમાં ફરવા માટે બનાવી લો પ્લાન

કચ્છની ગણતરી દેશના લોકપ્રિય પર્યટન સ્થળોમાં થાય છે. અહિ માત્ર સામાન્ય લોકો જ નહિ પરંતુ સેલિબ્રિટીઓ પણ ફરવા માટે આવે છે. જો તમે પણ કચ્છમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણો ક્યાં ક્યાં સ્થળો સુંદર છે.

| Updated on: Sep 26, 2024 | 3:57 PM
Share
કચ્છ લોકપ્રિય પર્યટક સ્થળોમાંથી એક છે. અમદાવાદ અને વડોદરા સિવાય કચ્છ પણ ફેમસ સ્થળોમાંથી એક છે. આ સ્થળે દુનિયાનું સૌથી મોટું રણ પણ આવેલું છે. જેને રન ઓફ કચ્છના નામથી પણ ઓળખવામાં આવે છે.

1 / 5
કચ્છમાં માત્ર પ્રવાસીઓ જ નહિ પરંતુ સેલિબ્રિટી પણ ફરવા આવે છે. જો તમે પણ ગુજરાતની સંસ્કૃતિ , કલા અને પરંપરાને જોવા માંગો છો. તો પરિવાર સાથે એક વખત કચ્છ જવાનો પ્લાન જરુર બનાવો. તમે રન ઓફ કચ્છ, ધોળાવીરા, વિજય વિલાસ પેલેસ સહિત અનેક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

2 / 5
તમને જણાવી દઈએ કે, કચ્છમાં રણ ઉત્સવ પણ મનાવવામાં આવે છે. જેમાં તમને કળા અને સાહિત્યની ઝલક જોવા મળશે. આ રણ ઉત્સવની ઉજવણી 1 નવેમ્બરથી 28 ફ્રેબુઆરી સુધી રહેશે. જેમાં તમે ટેન્ટમાં રહેવાનો આનંદ માણી શકો છો.

3 / 5
જો તમે પણ કચ્છની મુલાકાત લેવા મોગો છો તો તમે બસ અને ટ્રેન કે, પછી પ્રાઈવેટ કાર દ્વારા પણ સફેદ રણની મુલાકાત લઈ શકો છો. અમદાવાદથી કચ્છ 367 કિલોમીટર દુર આવેલું છે. એસટી બસમાં બેસી કચ્છની મુલાકાત લઈ શકો છો.

4 / 5
જો તમે ટ્રેન દ્વારા કચ્છની મુલાકાત લેવા માંગો છો તો તમે 359 કિલોમીટરનું અંતર માત્ર 5 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. જેની ટિકિટ માત્ર 455 રુપિયા છે. હાલમાં વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ થી ભુજ વચ્ચે શરુ કરવામાં આવી છે. ભુજથી તમે બસ કે પ્રાઈવેટ કારમાં કચ્છ જઈ શકો છો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">