પ્રોડ્યુસરનો જન્મ એક રાજવી પરિવારમાં થયો, કિરણ રાવ બોલિવુડ સ્ટાર અદિતિ હૈદરીની કઝીન છે

કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973 રોજ થયો છે. તે એક ભારતીય ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને દિગ્દર્શક છે જે બોલિવુડમાં કામ કરે છે.કિરણ રાવ મુંબઈ એકેડેમી ઓફ ધ મૂવિંગ ઈમેજની બોર્ડ મેમ્બર છે. તો આજે આપણે કિરણ રાવના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Sep 26, 2024 | 7:36 AM
બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. જ્યારે તેઓ રાજવી પરિવાર સાથે જોડાયેલા હતા. આજે અમે તમને બોલીવુડના તે ડાયરેક્ટર-પ્રોડ્યુસર અને લેખક વિશે જણાવીશું, જેણે એક પરિણીત બોલિવૂડ સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા હતા, તો ચાલો કિરણ રાવના પરિવાર વિશે વાત કરીએ.

1 / 11
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. તો આજે આપણે કિરણ રાવના પરિવાર વિશે જાણીએ.

2 / 11
 આજે આપણે બોલીવુડના નિર્માતા-નિર્દેશક કિરણ રાવની વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કિરણ રાવ એક રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મહબૂબનગર, તેલંગાણાના રાજા જે રામેશ્વર રાવ તેમના દાદા હતા. કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973ના રોજ તેલંગાણામાં થયો હતો.

3 / 11
કિરણ રાવનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, નિવૃત્ત સૈન્ય અધિકારી સી આર રાવ અને ઉમા રાવની પુત્રી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી અદિતિ રાવ હૈદરી કિરણ રાવની કઝીન છે.

4 / 11
 કિરણ રાવનું બાળપણ કલકત્તામાં પસાર થયું છે, જ્યાં તેમણે લોરેટો હાઉસ અને લા માર્ટીનીયર ફોર ગર્લ્સમાં અભ્યાસ કર્યો હતો.1992માં તેના માતા-પિતાએ કલકત્તા છોડીને બેંગ્લોર જવાનું નક્કી કર્યું જેથી તે અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માટે મુંબઈ ગઈ હતી.

5 / 11
1995માં સોફિયા કોલેજ ફોર વુમનમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થઈ હતી, સોફિયા પોલીટેકનિકમાં સોશિયલ કોમ્યુનિકેશન્સ મીડિયા કોર્સમાં બે મહિના અભ્યાસ કર્યા બાદ, દિલ્હી જતી રહી. જામિયા મિલિયા ઇસ્લામિયા, નવી દિલ્હી ખાતે AJK માસ કોમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર ખાતે માસ્ટર ડિગ્રી મેળવી છે.

6 / 11
કિરણ રાવે તેની કારકિર્દી આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત મહાકાવ્ય ફિલ્મ લગાનમાં સહાયક દિગ્દર્શક તરીકે શરૂ કરી હતી, આમિર ખાને આ જ ફિલ્મનું નિર્માણ કર્યું અને અભિનય કર્યો છે.

7 / 11
2024માં તેની ફિલ્મ લાપતા લેડીઝને 97મા એકેડેમી એવોર્ડ માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે એન્ટ્રી થઈ ચૂકી છે.બોલિવુડ ફિલ્મ લાપતા લેડીઝ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની કહાનીએ લોકોને ઘણા પ્રભાવિત કર્યા હતા

8 / 11
કિરણ અને આમિર ખાન બંન્ને લગાનના સેટ પર મળ્યા હતા. આ દંપતીને એક પુત્ર આઝાદ રાવ ખાન છે, જેનો જન્મ ડિસેમ્બર 2011માં થયો હતો (એક સરોગેટ માતા દ્વારા) જેનું નામ આઝાદ રાખવામાં આવ્યું છે.

9 / 11
કિરણ રાવે ડિરેક્ટર તરીકે ફિલ્મ 'ધોબીઘાટ'થી શરૂઆત કરી હતી. આ પછી તેણે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, જાને તુ યા જાને ના, પીપલી લાઈવ અને તલાશ જેવી ફિલ્મોમાં નિર્માતા તરીકે કામ કર્યું. આજે કિરણ રાવનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. પરંતુ આજે પણ તે દરેક બાબતમાં સફળ છે.

10 / 11
કિરણ રાવે ડિસેમ્બર 2005માં અભિનેતા આમિર ખાન સાથે લગ્ન કર્યા, જ્યારે ખાને તેની પ્રથમ પત્ની રીના દત્તા સાથે 2002માં છૂટાછેડા લીધા હતા.  રીના દત્તાને 2 બાળકો છે, જ્યારે કિરણ રાવને એક દિકરો છે.

11 / 11
Follow Us:
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર

અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !

મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા

રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક

હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર

રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video

ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમની મહાઆરતીમાં જોવા મળ્યા અદ્દભૂત દૃશ્યો

અમરેલી કથિત દુષ્કર્મ મામલે શરૂ થઈ રાજનીતિ, SP એ કહ્યુ નથી થયુ દુષ્કર્મ

g clip-path="url(#clip0_868_265)">