Rising From Bottom Stocks : શેરબજારમાં નફો કરવા રોકાણકારો માટે કામનું લિસ્ટ, હવે આ 10 સ્ટોકના ભાવ વધશે, જાણો કારણ

શેરબજારમાં રોકાણ કરી મોટી આવક મેળવવી એ તમામ ટ્રેડરની ઈચ્છા હોય છે. તેના માટે હજારો સ્ટોકમાંથી એવા સ્ટોક શોધવા ખૂબ અઘરા છે જે ફાયદો કરાવશે ત્યારે અહીં એવા 10 સ્ટોકની લિસ્ટ આપવામાં આવ્યું છે જે હવે આગામી 7 થી 13 દિવસમાં તેના ભાવ ઉપર તરફ જશે.

| Updated on: Sep 26, 2024 | 6:47 PM
અહીં આપવામાં આવેલા 10 શેર તેની બોટમ પર છે જે પોતાના consolidation phase પર છે. હવે અહીંથી આ શેરના ભાવ ઉપર તરફ વધશે. જે રોકાણકારો માટે ખૂબ ફાયદાના શેર માનવામાં આવે છે. અહીં ગરૂવારે તારીખ 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ જે ભાવે શેર બંધ થયા તેની માહિતી પણ આપવામાં આવી છે જેના થકી રોકાણકારો આગામી ખરીદી અંગે ચોક્કસ માહિતી મેળવી શકે.

1 / 10
LTI Mindtree Ltd :  LTIMindtree Limited એ મુંબઈ સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપની છે. લાર્સન એન્ડ ટુબ્રોની પેટાકંપની, કંપનીની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી અને તે 81,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. આ કંપનીને શેર ગુરુવારે 6,150.00 પર બંધ થયા હતા. કેટલાક ઇન્ડિકેટર અનુસાર હવે આગામી 8 થી 12 દિવસમાં આ શેરના ભાવ વધશે તેવી સંભાવના છે.

2 / 10
Kanpur Plastipack Ltd : 1971માં સ્થાપિત, કાનપુર પ્લાસ્ટીપેક લિમિટેડ HDPE/PP વણેલા કોથળાઓ, PP બોક્સ બેગ્સ, FIBC, ફેબ્રિક્સ અને હાઇ ટેનેસીટી PP MFYનું ઉત્પાદન કરે છે. આ કંપનીને શેર ગુરુવારે 119.56 પર બંધ થયો. જે હવે આગામી 7 થી 14 દિવસમાં સારી કમાણી કરાવશે તેવી સંભાવના છે કારણ કે આ સ્ટોક બોટમ પર થી હવે ઉપર વધશે.

3 / 10
Sreeleathers Limited : 1991 માં સ્થાપિત, Sreeleathers Ltd તેના છૂટક અને જથ્થાબંધ નેટવર્ક દ્વારા ફૂટવેર અને એસેસરીઝના વેપારમાં છે. ગુરુવારે આ કંપનીના શેર 284.00 પર બંધ થયા. હવે આગામી દિવસોમાં આ શેર બોટમ તરફ થી ઉપર તરફ જશે જે રોકાણકારોને નફો કરાવશે.

4 / 10
Popular Vehicles & Services Ltd: 1983માં સ્થાપિત, પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડ ભારતમાં ઓટોમોબાઈલ ડીલરશીપના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ગુરુવારે આ કંપનીના શેર 218.80 પર બંધ થયા હતા. હવે આગામી 10 થી 15 દિવસમાં આ શેરના ભાવમાં વધારો આવશે. રોકાણકારોને આ શેરની ખરીદીમાં સારો નફો મળશે.

5 / 10
Euro India Fresh Foods Ltd : 2012 માં સ્થાપિત, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડ પ્રોસેસ્ડ ફૂડ અને પીણાંનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ગુરુવારે આ શેર બોટમ સુધી પહોંચી ચૂક્યા હતા એટલે કે 197.00 પર આ શેર બંધ થયો હતો.  રોકાણકારોને આગામી 7 થી 15 દિવસમાં આ શેરમાં ફાયદો થશે.

6 / 10
IDFNIFTYET : નિફ્ટી 50 ઇટીએફ એ એક પ્રકારની રોકાણ યોજના છે જે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી-સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ ETF ગુરુવારે 278.36 પર બંધ થયો હતો. જે હવે આગામી 7 થી 15 બોટમ થી ઉપર તરફ જશે અને રોકાણકારોને ફાયદો કરાવશે.

7 / 10
Zota Health Care Ltd : ઝોટા હેલ્થ કેર લિમિટેડ એ એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની છે જે ફાર્માસ્યુટિકલ, આયુર્વેદિક, ન્યુટ્રાસ્યુટિકલ અને ઓવર-ધ-કાઉન્ટર (OTC) ઉત્પાદનોનું ઉત્પાદન, બજાર અને નિકાસ કરે છે. આફ્રિકન દેશોના એશિયન દેશોના બજારોના અર્ધ-નિયમિત અને નિયંત્રિત બજારોમાં, રશિયન દેશો અને લેટિન અમેરિકા સાથે વ્યવહાર છે. આ કંપનીનો શેર ગુરુવારે 631.00 પર બંધ થયો હતો. રોકાણકારોને આ શેરમાં આગામી 8 થી 10 દિવસમન ફાયદો થશે.

8 / 10
Liberty Shoes Limited : લિબર્ટી શુઝ લિમિટેડ એક ભારતીય જૂતા કંપની છે, જે હરિયાણાના કરનાલમાં સ્થિત છે. 1954 માં સ્થપાયેલી, કંપની તેના છ ઉત્પાદન એકમો દ્વારા દરરોજ 60,000 જોડી ફૂટવેરનું ઉત્પાદન કરે છે. આ શૂઝ તેના મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ્સ અને શોરૂમ દ્વારા વેચવામાં આવે છે. કંપની ભારતની બહાર 50 શોરૂમ સાથે 25 દેશોમાં હાજરી ધરાવે છે. આ શેર ગુરુવારે 510.05 પર બંધ થયો જે હવે બોટમ તરફ થી ઉપર વધશે. આગામી 7 થી 15 દિવસમાં રોકાણકારોને ફાયદો કરાવશે. આ સાથે આ લિસ્ટમાં Ambica Agarbathies Aroma & Industries Ltd AMBICAAGAR P&F અને G-Tec Janix Education Ltd નો પણ સમાવેશ થાય છે.

9 / 10
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

10 / 10
Follow Us:
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

g clip-path="url(#clip0_868_265)">