સબકા સપના મની મની : પાંચ વર્ષમાં નાણાં ત્રણ ગણા થયા, આ મ્યુચ્યુઅલ ફંડે આપ્યુ જોરદાર રિટર્ન

લાંબા ગાળે મોટું ફંડ એકત્ર કરવા માટે મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ ડાયરેક્ટ એક્સપોઝરની સરખામણીમાં ઓછું જોખમ ધરાવે છે અને કેટલીકવાર બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર પણ આપે છે. આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ લોકો માટે રોકાણનું પસંદગીનું માધ્યમ બની રહ્યું છે.

| Updated on: Feb 13, 2024 | 8:52 AM

1 / 7
આજે અમે તમને એવા જ એક મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના રોકાણકારોને માલામાલ બનાવતા જ મોટા માર્જિનથી બેન્ચમાર્ક પાછળ છોડી દીધા છે. આ વાત ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડની છે. તેણે છેલ્લા 5 વર્ષમાં તેના રોકાણકારોના નાણાં લગભગ ત્રણ ગણા કર્યા છે.

2 / 7
આ મ્યુચ્યુઅલ ફંડ લગભગ પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ પાંચ વર્ષમાં તેનો ટ્રેક રેકોર્ડ શાનદાર રહ્યો છે. જો કોઈ રોકાણકારે આ મ્યુચ્યુઅલ ફંડમાં તેની શરૂઆતમાં એટલે કે 15 જાન્યુઆરી 2019ના રોજ  10 લાખ રુપિયાનું રોકાણ કર્યું હોત, તો 5 વર્ષ પછી એટલે કે 15 જાન્યુઆરી 2024ના રોજ, તેના રોકાણનું મૂલ્ય વધીને 28 લાખ રુપિયા થઈ ગયું હોત.

3 / 7
આ દર્શાવે છે કે ફંડે તેના રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં 22.9 ટકાના CAGR પર વળતર આપ્યું છે. તેની સરખામણીએ છેલ્લા 5 વર્ષમાં બેન્ચમાર્ક નિફ્ટી 500 TRI નો CAGR 19 ટકા રહ્યો છે. ICICI પ્રુડેન્શિયલ ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડે 5 વર્ષ અને 3 વર્ષ અને 1 વર્ષના સમયગાળામાં પણ બેન્ચમાર્કને આઉટપરફોર્મ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં બેન્ચમાર્કમાં 30.6 ટકાનો વધારો થયો છે, જ્યારે ફંડનું વળતર 38.1 ટકા રહ્યું છે. 3 વર્ષના સમયગાળા વિશે વાત કરીએ તો ફંડે 37.7 ટકાનો CAGR આપ્યો છે, જ્યારે બેન્ચમાર્કનો CAGR 19.8 ટકા રહ્યો છે.

4 / 7
SIP ના કિસ્સામાં પણ ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડે સારુ રિટર્ન આપ્યુ છે. જો કોઈ રોકાણકારે ફંડની શરૂઆતથી દર મહિને 10-10 હજાર રુપિયાની SIPથી કરી હોત તો તેના કુલ રોકાણનું મૂલ્ય 31 જાન્યુઆરી, 2024 સુધીમાં વધીને 12.58 લાખ રુપિયા થઈ ગયું હોત. આ 6 લાખ રૂપિયાના આ સમયગાળા દરમિયાન કરાયેલા કુલ રોકાણ કરતાં બમણા કરતાં વધુ છે અને 30.13 ટકાનો ઉત્તમ CAGR છે.

5 / 7
ICICI પ્રુડેન્શિયલ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એ ખાસ પરિસ્થિતિઓની થીમ પર આધારિત ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ છે. આ ફંડ ખાસ સંજોગોમાંથી પસાર થતી કંપનીઓમાં રોકાણ કરીને તકનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. ફંડ હાઉસના સીઆઈઓ શંકરન નરેન અને રોશન ચુટકે છે, જેમણે છેલ્લા 5 વર્ષમાં ઘણા સફળ સેક્ટોરલ કૉલ્સ કર્યા છે.

6 / 7
નોંધ-અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી

7 / 7

Latest News Updates

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી

ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો

વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ

સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ

ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે

ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો

g clip-path="url(#clip0_868_265)">