Ridge gourd Benefits And Side Effects : કમળામાં તુરીયાનું શાક ખાવાથી થશે ફાયદો, જાણો તુરીયા ખાવાના ફાયદા અને નુકસાન
લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા શાકભાજીમાં તુરીયાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને પણ અગણિત ફાયદા થાય છે. કારણ કે તુરીયા ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કેલ્શિયમ, કોપર, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, વિટામીન A, વિટામીન B, વિટામીન સી અને આયોડીન જેવા અનેક તત્વો તુરીયામાં જોવા મળે છે. જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
Most Read Stories