મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર, જાન્યુઆરીની સરખામણીએ મોંઘવારીમાં થયો ઘટાડો, જાણો કઈ રીતે
ડિસેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જાન્યુઆરી મહિનામાં આ આંકડો ઘટીને 5.20 ટકા થયો છે.મહત્વનું છે કે આ ઘટાડો ચોક્કસ રીતે સીધો મધ્યમ વર્ગના લોકોને અસર કરશે. આ ઘટાડો સામાન્ય જનતા માટે ઘણો ફાયદાકારક માની શકાય છે.
Most Read Stories