AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health tips : સફેદ મીઠું કે સંચળ ? જાણો સ્વાસ્થ્ય માટે કયુ છે વધારે ફાયદાકારક

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

| Updated on: Dec 27, 2024 | 12:59 PM
Share
મીઠાનો ઉપોયોગ બધા જ ઘરોમાં થાય છે. પણ દરેક રસોડામાં બે પ્રકારનું મીઠું જોવા મળે છે. એક સફેદ મીઠું અને બીજું કાળું મીઠું. પરંતુ સફેદ મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. પણ તમે જાણો છો કે સફેદ મીઠા કરતા કાળુ મીઠુ (સંચળ) વધારે બહેતર છે, જો નહીં તો ચાલો સમજીએ કે કેવી રીતે સંચળ આપણા માટે ફાયદાકારક છે.

1 / 6
સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

સામાન્ય રીતે કાળું મીઠું એટલે કે સંચળ ચાટ અથવા અન્ય વસ્તુઓ બનાવવામાં વપરાય છે. સંચળમાં આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ વધુ હોય છે. તેમજ તે સામાન્ય મીઠા કરતા વધારે ફાયદાકારક છે.

2 / 6
નિષ્ણાતો કહે છે કે સંચળમાં સોડિયમ ઓછું હોય છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી.

3 / 6
સંચળ પોટેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે સ્નાયુઓમાં સંકોચન અને જડતા ઘટાડે છે. જેના કારણે મસલ્સ પણ મજબૂત બને છે

4 / 6
જે લોકો કબજિયાતથી પીડાય છે તેઓ વારંવાર કબજિયાતની ફરિયાદ કરે છે. તેઓએ તેમના ભોજનમાં સંચળ અવશ્ય સામેલ કરવું જોઈએ

5 / 6
સંચળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

6 / 6
Follow Us
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો

અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ

AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ

વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video

ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન

ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?

અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video

1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video

g clip-path="url(#clip0_868_265)">