PM મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તેમનુ જવું રાષ્ટ્ર માટે મોટી ખોટ
પીએમ મોદીએ કહ્યું કે તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે આપણે સંઘર્ષથી ઉપર ઊઠીને મહાન ઊંચાઈ હાંસલ કરી શકીએ છીએ. તેમનું જીવન આવનારી પેઢીઓને આ બોધપાઠ આપતા રહેશે.
Most Read Stories