મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જની રૂ. 238 કરોડ એકત્ર કરવાની યોજના
મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MSEI) ઈક્વિટી શેરના ખાનગી પ્લેસમેન્ટ દ્વારા ₹238 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. 24 ડિસેમ્બરે બોર્ડની બેઠક દરમિયાન આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.
Most Read Stories