20.10.2024

શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક

Image - Freepik

શિંગોડા પાણીમાં ઉગતું ફળ છે. જેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.

શિંગોડામાં કેલરી, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન સી સહિતના પોષક તત્વો હાજર છે.

આ ફળનું સેવન કરવાથી અપચો અને ઉબકા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

શિંગોડા હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.

શિંગોડાના લોટનું સેવન કરવાથી એસિડિટી સહિતની સમસ્યા દૂર કરે છે.

શરીરની નબળાઈને દૂર કરવામાં પણ મદદ કરે છે.

શિંગોડામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેથી પાચનમાં મદદ કરે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.