Tapi News : સોનગઢમાં કોંગ્રેસના મહિલા સભ્ય પર કરાયો જીવલેણ હુમલો, વાળ કાપી માર્યો ઢોરમાર, જુઓ Video

તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2024 | 11:47 AM

Tapi News : તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

કોંગ્રેસના મહિલા સભ્ય થયો જીવલેણ હુમલો

ઉર્મિલાબેનના કપડાં ફાડી વાળ કાપીને માર મરાયો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. ઉર્મિલાબેનને હુમલા દરમિયાન સ્વબચાવ કરતા ડાબા હાથમાં ફેક્ચર થયુ છે.  હાલ ઉર્મિલાબેન જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોનગઢ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જો કે કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો કયાં કારણોસર થયો હતો તે હજી અકબંધ છે.

Follow Us:
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
અમરેલીના લાઠીમાં વીજળી પડતા એક જ પરિવારના પાંચ લોકોના થયા મોત
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
વડોદરામા બેફામ ટોળાએ બે યુવકોને ચોર સમજી માર મારતા 1નું મૃત્યુ નિપજ્યુ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ આવ્યો એકાએક પલટો,ગાજવીજ સાથે પડ્યો વરસાદ
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
સુરતના ભેસ્તાનમાં કિશોરી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મં
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">